સુરતમાં માસૂમ બાળકીનો બળાત્કાર કરનાર આરોપી હર્ષ ગુર્જર પકડાયો

સુરતમાં 6 એપ્રિલે 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેમાં બાળકીની બળાત્કાર પછી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. વધુમાં બાળકીના શરીર પર અનેક ઇજાના નિશાનો પણ મળી આવ્યા છે.

સુરતમાં 6 એપ્રિલે 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેમાં બાળકીની બળાત્કાર પછી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. વધુમાં બાળકીના શરીર પર અનેક ઇજાના નિશાનો પણ મળી આવ્યા છે. જો કે ક્રાઇમ બ્રાંચે આ કેસના આરોપીને રાજસ્થાનના ગંગાનગરથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. હર્ષ ગુર્જર નામના આરોપીની ક્રાઇમ બ્રાંચે ગંગાનગરથી ધરપકડ કરી છે. પોલીસે હત્યાના સ્થળ પાસેના સીસીટીવી ચેક કર્યા હતા. અને ત્યાંથી પસાર થતી કાળી ગાડીના સીસીટીવી ફૂટેજના આધારે આ વાત બહાર આવી છે. પોલીસે આ કાર અને તેનો માલિક હર્ષ બંનેને પકડી લીધા છે.

Surat Rape Case

જે બાદ આ કેસની જે વિગતો બહાર આવી છે તે વધુ ચોંકવનારી છે. આ બાળકી અને તેની માતા બંનેની આ કેસમાં હત્યા કરવામાં આવી છે. આ બાળકી મૂળ રાજસ્થાનના ગંગાનગરની છે અને બાળકી તેની માતા સાથે સુરત ખાતે પથરોના ફટિંગના કામકાજ માટે આવી હતી. તે માટે હર્ષે પહેલા તેની માતાને નોકરીની લાલચ આપી બોલાવી હતી. પણ પછી તેની માતા અને બાળકી પર નજર બગડી હતી. જો કે બાળકીની હત્યા પછી હર્ષ રાજસ્થાન ભાગી ગયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર નંબરથી તેને પકડી પાડ્યો હતો. હવે આ કેસમાં પોલીસ હાલ હર્ષની સઘન પૂછપરછ કરી રહી છે. અને આ કેસની વધુ વિગતો મેળવી રહી છે.

Surat Rape Case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X