For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: સ્વિત્ઝરલેન્ડ, કેનેડાના દૂતોએ મોદી સાથે કરી મુલાકાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

1 મે, ગાંધીનગર: સ્વિત્ઝરલેન્ડના એમ્બેસેડર શ્રીયુત લિનસ વોન કેસ્ટરમૂર (Mr. LINUS VON CASTELMUR) એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત તથા સ્વિત્ઝરલેન્ડ વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં પરસ્પર સહભાગીતા વિકસાવવાની બાબતો અંગે પરામર્શ કર્યો હતો.

ગુજરાત જે રીતે સર્વાંગી વિકાસની ગતિશીલતાના દર્શન કરાવી રહયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી જાણવામાં શ્રીયુત લિનસ કેસ્ટરમૂરે વિશેષ રસ દાખવ્યો હતો. ગુજરાત સાથે સ્કીલ ડેવલપમેન્ટ, મીલ્ક એન્ડ એગ્રો પ્રોસેસિંગ, ટુરિઝમ, ડાયમંડ એન્ડ જવેલરી જડિત ઘડિયાળોની ઇન્ડસ્ટ્રીઝ અને અર્બન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રે સ્વિત્ઝરલેન્ડની સહભાગીતાની સંભાવનાઓ વિશે તેમણે ચર્ચા- વિમર્શ કર્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધિક અગ્રસચિવ એ. કે. શર્મા અને દિલ્હીના ગુજરાત સરકારના અગ્ર નિવાસી આયુકત ભરત લાલ ઉપસ્થિત હતા.

અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડાના હાઇ કમિશનર શ્રીયુત સ્ટુઅર્ટ બેક (Mr. Stewart Beck) એ સૌજન્ય મૂલાકાત લીધી હતી અને કેનેડા તથા ગુજરાત વચ્ચેના પારસ્પરિક સંબંધોનો સેતુ વધુ વ્યાપક ફ્લક ઉપર વિકસાવવા પરામર્શ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધિક મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને અધિક અગ્ર સચિવ એ. કે. શર્મા તથા દિલ્હીના ગુજરાત સરકારના અગ્ર નિવાસી આયુકત ભરત લાલ ઉપસ્થિત હતા.

બીજી તરફ લોકોમાં વાંચવાની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારની પહેલ 'વાંચે ગુજરાત મિશન' દ્રારા રાજધાનીમાં આયોજીત પુસ્તક મેળાના શુભારંભના અવસરે પોતાના ભાષણમાં પુસ્તકાલયોને ડિઝિટલીકરણ તરીકે જોતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ટેક્નોલોજીના સહારે પ્રત્યેક ઘર સુધી પુસ્તક પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સ્વિત્ઝરલેન્ડ, કેનેડાના દૂતોએ મોદી સાથે કરી મુલાકાત

કેનેડાના હાઇ કમિશનર શ્રીયુત સ્ટુઅર્ટ બેક (Mr. Stewart Beck) એ સૌજન્ય મૂલાકાત લીધી હતી.

સ્વિત્ઝરલેન્ડના એમ્બેસેડર શ્રીયુત લિનસ વોન કેસ્ટરમૂર (Mr. LINUS VON CASTELMUR) એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારે સૌજન્ય મૂલાકાત લીધી હતી.

English summary
Switzerland's ambassador Linus Von Castelmur on Tuesday met Narendra Modi and explored possibilities of mutual cooperation in diverse sectors between his country and the State.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X