હાસ્યલેખક તારક મહેતા ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત

અમદાવાદ સ્થિત એચ કે હોલ ખાતે સાંજે આ એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વર્ષ 2011 માટેનો ‘ગૌરવ પુરસ્કાર' અમદાવાદ નિવાસી જાણીતા હાસ્યલેખક તારક મહેતાને તથા વર્ષ 2012 માટેનો પુરસ્કાર સુરત સ્થિત પ્રસિદ્ધ પીઢ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને એનાયત કરાયો છે. બન્ને સાહિત્યકારને ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી રમણલાલ વોરાના હસ્તે ‘ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે, જેમાં એક લાખ રૂપિયાનો ચેક, ગૌરવ પુરસ્કાર તથા શાલનો સમાવેશ થાય છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને કવિ હર્ષદ ત્રિવેદીએ કહ્યા મુજબ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યસર્જન માટે વર્ષ 1983થી પ્રત્યેક વર્ષે એક સાહિત્યકારને ‘ગૌરવ પુરસ્કાર' આપવામાં આવે છે. વર્ષ 2006થી 2010 સુધીમાં અનુક્રમે ચંદ્રકાંત શેઠ, અમૃતલાલ વેગડ, વર્ષા અડાલજા, કુમારપાળ દેસાઈ અને વિનેશ અંતાણીને ‘ગૌરવ પુરસ્કાર'થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
