For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણામાં પ્રથમ વાર બનશે BJPની સરકાર, પરંતુ કેમ હારી કોંગ્રેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓક્ટોબર: દિવાળી પહેલાં જ ભાજપમાં ફટાકડા ફૂટી રહ્યાં છે, મિઠાઇઓ વહેંચવામાં આવી રહી છે. બેંડ-બાજાની ધૂન પર ભાજપના કાર્યકર્તા ઠુમકા લગાવી રહ્યાં છે. સ્પષ્ટ છે કે ખુશીનો માહોલ જો ભાજપ માટે છે તો બીજી તરફ કોંગ્રેસ માટે માતમનો માહોલ છે.

હરિયાણામાં એકતરફ પ્રથમ વાર ભાજપની સરકાર બનાવવા જઇ રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. એવામાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની સરકાર બનવી નક્કી છે. મોદીની લહેરે કોંગ્રેસની હવા ગૂલ કરી દિધી છે. ભાજપે એકલા પોતાના દમ પર કોંગ્રેસ અને ઇનેલોને હાંસિયામાં લાવી લીધી છે.

મોદીની લહેરમાં જ્યાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે તો બીજી તરફ ઇનેલો પણ સત્તાથી દૂર રહી છે. આ મોદી ઇફેક્ટની જ અસર છે. 90 વિધાનસભા સીટોવાળી હરિયાણા વિધાનસભામાં 2005માં 2 અને 2009માં માત્ર 4 સીટો જીતનાર ભાજપ આ વખતે આંધી લાવી દિધી અને 48 સીટો જીતી લીધી.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- હરિયાણામાં નરેન્દ્ર મોદીની લહેરની અસર જોવા મળી.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- ભાજપે જાટ વોટ બેંકમાં ભાજપે સેંધ લગાવી.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- ભાજપને ડેરા સચ્ચા સોદાના સમર્થનનો ફાયદો મળ્યો.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના વિરોધમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં અસંતોષ હતો. જેની અસર ચૂંટણીના પરિણામો પર પડી.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- કોંગ્રેસ નેતા કુમારી સૈલજાનો વિરોધ કોંગ્રેસ પર ભારે પડી ગયો.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- પરિવારવાદ પર મોદીના સતત હુમલાએ યુવાનોને પોતાની તરફ ખેંચ્યા.

કેમ હારી કોંગ્રેસ

કેમ હારી કોંગ્રેસ

- ભાજપે હરિયાણામાં દલિતો અને મહિલાઓના ઉત્પીડનના મુદ્દાને સારી પેઠે ઉછાળ્યા, જેનો ફાયદો તેમને મળ્યો.

English summary
The BJP has secured the biggest ever victory in both Maharashtra and Haryana. Here is the reasons why Congress lost Haryana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X