ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને અભિનંદન માટે મંત્રીમંડળની બેઠકમાં ઠરાવ

ભારતના નવા રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મૂર્મુએ NDAના ઉમેદવાર તરીકે જંગી મતોથી જીત થવા બદલ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ મળેલ રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં અભિનંદન આપતો ઠરાવ કરાયો છે.

ભારતના નવા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ NDAના ઉમેદવાર તરીકે જંગી મતોથી જીત થવા બદલ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ મળેલ રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં અભિનંદન આપતો ઠરાવ કરાયો છે.

Bhupendra Patel

જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, ભારતના રાષ્ટ્રપતિ મુર્મુ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત વિશ્વ ગુરૂ બનશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો.

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાના ૫૩ તાલુકાઓમાં ભારતીય જનતા પાર્ટીના આદિવાસી મોરચા ધ્વારા અભિવાદન સમારોહ યોજાયા હતા. એ વેળાએ આદિવાસી બાંધવોમાં અનેરા ઉત્સાહ સાથે અત્યંત ખુશખુશાલ જોવા મળ્યાં હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X