જુનાગઢમાં પૂરમાં જીવ ગુમાવનારને રાજ્ય સરકારે 4 લાખની સહાયની કરી જાહેરાત
જુનગાઝમાં ભારે વરસાદને લીધે તારાજી સર્જાય હતી. જેમા ઘણા લોકોને પોતાના ઘરમાથી બે ઘર થવુ પડ્યુ હતુ. જુનાગઢમાં બે માળની ઇમારત ધરાશાયી થઇ હતી. જેમા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જીવ ગુમાવનાર લોકોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે.

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 24, 2023

Click it and Unblock the Notifications