રાજ્યના ઇજનેરી અને ફાર્માસી કોલેજોના ત્રણ વર્ષનુ નવુ ફી માળખુ જાહેર
ટેન્કનીકલ કોલેજોની ફી માં ફી નિમયમન સમિતિએ 5 ટકા સુધિનો ફી વધારાની મંજુરી આપવામાં આવી છે.જેમા ઇજનેરી અને ફાર્માસી સહિતની કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્યના 500 કોલેજોને આ ફી વધારો કરી શકશે. 110 જેટલી કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારાની માગ કરી હતી. સમિતિ દ્વારા ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માંગવામાં આવ્યા હતા ત્યાર બાદ ફી જાહેર કરવામાં આવી હતી.

500 કોલેજોએ ફી મંજુર કરાઇ છે તેમા 121 કોલેજો એવી છે જેમની ફી 1 લાખ રતા વધારે છે જ્યારે બે કોલેજની ફી સૌથી વધારે 2 લાખ કરતા પણ વધારે છે.
જે 500 કોલેજોએ ફી વધારો મંજુર કરવામાં આવ્યો છે તેમાથી 9 કોલેજોએ બેઢ નોશનલ ફીમાં ઘટાડો કર્યો છે. આ સિવાય 76 કોલેજોએ ફી મા કોઇ જ વધારો કર્યો નથી. 5 કોલેજોએ 2 ટકા સુધીનો અને 10 કોલેજોએ 2 થી 40 ટકા સુધીનો વધારો કર્યો છે. જ્યારે 400 કોલેજોની ફીમાં 4થી 5 ટકાનો વધારો થયો છે.












Click it and Unblock the Notifications
