Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત વિધાનસભાનુ પ્રથમ સત્ર 20 ડિસેમ્બરના રોજ મળશે, ધારાસભ્યો લેશે શપથ

15 ગુજરાત વિધાનસભાની પહેલુ સત્ર 20 ડિસેમ્બરના રોજ મળશે આ સત્રમાં એક બીલ પણ પસાર કરવામાં આવશે. આ પહેલા નવા ચૂટાયેલા ધારાસભ્યોને વિધાનસભા સ્પીકર દ્વારા શપથ લેવડામાં આવેશે.

ગુજરાતમા નવી સરકાર બન્યા બાદ તેનુ પહેલુ સત્ર 20 ડિસમ્બરના રોજ મળશે. 15 મી વિધાનસભાની પહેલા સત્રમાં નવા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની વરણ કરવામાં આવશે. આ સાથે જ ઇમ્પેક ફી ને લગતુ કાયદાનું બીલ પણ રજG કરવામાં આવશે. ગુજરાત વિધાનનસભની ચૂંટણીમાં નવા વિજેતા બનેલા ધારાસબ્યોના શપથ 19 ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યાર બાદ પહેલી વાર 15 વિધાનસભા સત્રમાં પોતાના મતવિસતારનો પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે.

Bhupendra patel

ગુજરાત વિધાસભાની પ્રથમ સત્રમાં આચાર્ય દેવવ્રત દ્વાાર ગૃહમાં સંબોધન કરવામાં આવશે. ત્યાર બાદ મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે ત્યાર બાદ સરકારના પહેલા અને એકમાત્ર બિઝનેસ તરીકે ગુજરાત ગેરકાયદેસર બાંધકામ અધિકૃત કરવાના વિધેયક 2022 ગૃહમાં ચર્ચા બાદ પસાર કરવામાં આવશ.

ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ આ તેમનુ પહેલુ સત્ર છે. ગુજરાત વિધાનસભામાં ચૂટંણાયેલા 182 ધારાસભ્યોને વિધાન્સભાના અધ્યક્ષ શપથ લેવડાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X