ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો પ્રારંભ, કર્મચારીઓની હડતાર પર કોંગ્રેસનો હલ્લા બોલ

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે બે દિવસીય વિધાનસભાના ચૌમાસા સત્રનો પ્રારંભ થયો છે. આજના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મોધવારી, ગાંધીનગરમાં ચાલાત આંદોલનો તેમજ ગૌરક્ષોની વિવિધ માગોને લઇને વિધાનસભામાં હંગામો કરીને પ્

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે બે દિવસીય વિધાનસભાના ચૌમાસા સત્રનો પ્રારંભ થયો છે. આજના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા મોધવારી, ગાંધીનગરમાં ચાલાત આંદોલનો તેમજ ગૌરક્ષોની વિવિધ માગોને લઇને વિધાનસભામાં હંગામો કરીને પ્રશ્નોતરી કાળની માગં કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિધાનસભાની વેલમાં ઘસી આવ્યા હતા. જેથી કોગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

GUJARAT

કોંગ્ર્સના ધારાસભ્યો દ્વારા ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપની ભાજપની સરકાર પ્રજા વિરોધી શાસન અને નિર્ણય કરે છે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરે છે. ભય અને ભૂખમરા અત્યાચાર છે. તેની સામે પ્રજાના પ્રશ્ને ચર્ચા કરવાથી ભાગે છે. વિધાનસભાનું ટૂંકુ સત્ર બોલાવામાં આવે છે. રાજ્યના 15 લાખ કર્મચારીઓ રસ્તા પર ઉતરીને પોતાની માંગોને લઇને લડત લડી રહ્યા છે.

આગણવાડી, આશાવર્કર, ફિક્સ પગારના કર્મચારી, આરોગ્ય ખાતનો કર્મચારી મધ્યાહન ભોજન, જૂની પેશન્સ યોજના લાગુ કરવા લડતા કર્મચારી અને વનરક્ષકનો કર્મચારીઓ પ્રશ્નોને કર્મચારીઓ ગુજરાત બનાવામં માટે પોતાનુ યોગદાન આપ્યુ છે. આ પ્રશ્નોની માગ કરી હતી.

ખેડૂતોના પ્રશ્નો લંપી વાાયરસમાં લાખાોની સંખ્યામાં ગાયોના મૃત્યુ થયા તેના સહાયની માગ કરામાં આવી પેપર લીકમાં જવાબદાર સામે કેવા પ્રાકારની કાર્યવાહી કરવામાં તેની ચર્ચા કરવા માટે સમય થી. કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે. ગુજરાતમાં મોઘવારીથી પ્રજા ત્રસ્ત છે.

ગુજરાતમાં આજે વિવિધ વિભાગોના કર્માચારીઓના પ્રશ્નો પર વિધાનસભામાં એક કલાક સુધી ચર્ચા કરવા માટે માગ કરવામાં આવી હતી. જેના બદલામાં અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભા શરૂ થાય તે પહેલા કોગ્રેસના ધારાસભ્યો દ્વારા મોધવારી મુદ્દે, સરકારી કર્મચારીઓ દ્વારા કરવામા આવતા આંદોલનને લઇને વિધાનસભાના ગેટ પાસે ધરણા કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોધાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X