ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 14 મે: ગુજરાતના ગાંધીનગરમાં ભાજપના કેટલાક મોટા નેતા આજે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે આવ્યા છે. બેઠકમાં આગળની રણનિતી નક્કી કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી રહ્યાં છે. ત્રણ મોટા બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અને ત્યાંથી મુખ્યમંત્રી આવાસ પર નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી રહ્યાં છે.

આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા ભાજપ અધ્યક્ષ રાષ્ટ્રીય રાજનાથસિંહે પત્રકારોને જણાવ્યું હતું. લાલકૃષ્ણ અડવાણી અંગે સવાલ પૂછાતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, મંત્રીમંડળ સહિતની વાતો ફોન પર કરતા હતા. પરંતુ તમામ વાતો ફોન પર થઇ શકે નહી માટે નરેન્દ્ર મોદીને મળવા આવ્યો છું. આજે મળીને ચર્ચા કરીશું. પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ બેસીને ચર્ચા કરશે. પાર્લામેન્ટરી બોર્ડ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લેશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ, રાષ્ટ્રીય નેતાઓ નીતિન ગડકરી અને અરૂણ જેટલી આજે ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમનું અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ અને વિજય રૂપાણીએ કર્યુ હતુ. દિગ્ગજ નેતાઓ આજે નરેન્દ્ર મોદી સાથે બેઠક ચાલી રહી છે. આજની બેઠકમાં એનડીએના સાથી પક્ષો અંગેની રણનીતિ તેમજ મોદીના મંત્રીમંડળમાં કોનો કોનો કરવો તથા કોને કયું ખાતુ સોંપવું સહિતની ચર્ચાઓ થવાની સંભાવના છે.

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ગુજરાતના ગાંધીનગરમાં ભાજપના કેટલાક મોટા નેતા આજે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે આવ્યા છે. બેઠકમાં આગળની રણનિતી નક્કી કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી રહ્યાં છે. ત્રણ મોટા બપોરે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અને ત્યાંથી મુખ્યમંત્રી આવાસ પર નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી રહ્યાં છે.

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા ભાજપ અધ્યક્ષ રાષ્ટ્રીય રાજનાથસિંહે પત્રકારોને જણાવ્યું હતું. લાલકૃષ્ણ અડવાણી અંગે સવાલ પૂછાતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, મંત્રીમંડળ સહિતની વાતો ફોન પર કરતા હતા. પરંતુ તમામ વાતો ફોન પર થઇ શકે નહી માટે નરેન્દ્ર મોદીને મળવા આવ્યો છું. આજે મળીને ચર્ચા કરીશું. પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ બેસીને ચર્ચા કરશે. પાર્લામેન્ટરી બોર્ડ તમામ મહત્વપૂર્ણ નિર્ણયો લેશે.

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ, રાષ્ટ્રીય નેતાઓ નીતિન ગડકરી અને અરૂણ જેટલી આજે ફ્લાઈટમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમનું અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ અને વિજય રૂપાણીએ કર્યુ હતુ. દિગ્ગજ નેતાઓ આજે નરેન્દ્ર મોદી સાથે બેઠક ચાલી રહી છે. આજની બેઠકમાં એનડીએના સાથી પક્ષો અંગેની રણનીતિ તેમજ મોદીના મંત્રીમંડળમાં કોનો કોનો કરવો તથા કોને કયું ખાતુ સોંપવું સહિતની ચર્ચાઓ થવાની સંભાવના છે.

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ભાજપના ટોચના નેતાઓની આ મીટિંગ લગભગ 8.30 વાગ્યા સુધી ચાલશે. મીડિયાના અહેવાલો અનુસાર આ બેઠકમાં દિલ્હીમાં સંભવિત નવી સરકાર રચવા અને પરિણામ બાદ સંગઠનમાં ફેરફારને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બીજેડી, અકાળીદળના ગઠબંધનને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે સન્માનજનક પદની માંગ કરી હોવાની રાજકીય આલમમાં ચર્ચા છે. આ ઉપરાંત રાજનાથસિંહ ગૃહમંત્રી બને અને તેમના સ્થાને નીતિન ગડકરીને ભાજપનું સુકાન સંભાળવાની મહેચ્છા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. હવે ગણતરીના દિવસોમાં જ તમામ શક્યતાઓની સત્યતા સામે આવશે.

બેઠકમાં આગળની રણનિતી નક્કી કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી રહ્યાં છે.

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

ગાંધીનગરમાં બેઠક શરૂ, 17મીએ મોદી જશે વારાણસી

દિગ્ગજ નેતાઓ આજે નરેન્દ્ર મોદી સાથે બેઠક ચાલી રહી છે. આજની બેઠકમાં એનડીએના સાથી પક્ષો અંગેની રણનીતિ તેમજ મોદીના મંત્રીમંડળમાં કોનો કોનો કરવો તથા કોને કયું ખાતુ સોંપવું સહિતની ચર્ચાઓ થવાની સંભાવના છે.

ભાજપના ટોચના નેતાઓની આ મીટિંગ લગભગ 8.30 વાગ્યા સુધી ચાલશે. મીડિયાના અહેવાલો અનુસાર આ બેઠકમાં દિલ્હીમાં સંભવિત નવી સરકાર રચવા અને પરિણામ બાદ સંગઠનમાં ફેરફારને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બીજેડી, અકાળીદળના ગઠબંધનને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે સન્માનજનક પદની માંગ કરી હોવાની રાજકીય આલમમાં ચર્ચા છે. આ ઉપરાંત રાજનાથસિંહ ગૃહમંત્રી બને અને તેમના સ્થાને નીતિન ગડકરીને ભાજપનું સુકાન સંભાળવાની મહેચ્છા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. હવે ગણતરીના દિવસોમાં જ તમામ શક્યતાઓની સત્યતા સામે આવશે.

English summary
Top Bharatiya Janata Party (BJP) leaders, including party president Rajnath Singh, and senior leaders Arun Jaitley and Nitin Gadkari,have begun their meeting with BJP prime ministerial candidate Narendra Modi at his official residence in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X