For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં 4.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો કેન્દ્ર બિન્દુ દુધઇથી 11 કિલોમીટર દુર

કચ્છમાં આજે વહેલા સવારે એક જ કલાકના અતરમાં બે ભૂકંપના આચકા અનુભવાયા હતા. વહેલી સવારે 5:18 અને 6:38 મીનીટે ભૂકંપના આચકા અનુભવાયા હતા.

|
Google Oneindia Gujarati News

આજે વહેલી સવારે કચ્છમાં બે ભંકપના આચકા અનુભવાયા હતા. ભૂકપની 4.2 તીવ્રતાનો ભૂકંપના આંચકા નોધાયો હતો. કચ્છમાં સવારે 5:18 અને 6:38 મીનીટે બે ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘડાકા સાથે આંચકા અનુભવાતા લોકો વહેલી સવારે ઘરની બહાર દોડી આવ્યા હતા. માત્ર એક કલાકના જ અંતરમાં બે આચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઇથી 11 કિલોમીટર દુર નોધાયુ હતુ. ગુજરાતમાં જાન્યુઆરી 2001 માં આવેલા ભકંપની યાદ જાન્યુઆરીમાં તાજી થઇ હતી. આ ભૂકંપના આચકાથી કોઇ જાન હાની કે નુક્સાનીના સમાચાર નથી મળી રહ્યા.

EARTHQUAKE

ગુજરાતમાં 2001 માં આવેલા ભકંપની યાદ આ આચંકાએ તાજી કરી દિધી હતી. 21 વર્ષ પહેલા આવેલા આ ભૂકંપમાં લાખો લોકો બે ઘર થયા હતા. હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, કચ્છનો વિસ્તાર ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. એટેલ નાના આંચકા આવતા રહેતા હોય છે. ક્ચ્છના લોકો પણ નાના આચકાથી ટેવાયેલા છે.

English summary
Two earthquake shocks were felt in Kutch within one hour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X