અમદાવાદના યૂ.એન મહેતા હૉસ્પિટલના આરએમઓ ડૉ.કૌશિક બારોટની ધરપકડ

અમદાવાદમાં યૂ.એન, મેહેતા હોસ્પિટલમાં RMO ડૉ કૌશિક બારોટની સાયબર સેલ દ્વરા ધરપકડ કરવામાં આવી છે. ડીન ડૉ. આર.કે, પટેલ દ્વારા ફોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવતા હૉસ્પિટલ

અમદાવાદમાં યૂ.એન, મેહેતા હોસ્પિટલમાં RMO ડૉ કૌશિક બારોટની સાયબર સેલ દ્વરા ધરપકડ કરવામાં આવી છે. ડીન ડૉ. આર.કે, પટેલ દ્વારા ફોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવતા હૉસ્પિટલ વિશે ખરાબ લખાણ લખનાર બીજુ કોઇ નહી પણ હૉસ્પિટલના RMO કૌશિક ભારોટ નીકળ્યા હતા.

U N MEHTA

પોલિસ સૂત્રેના જણાવ્યા અનુસાર કૌશિક બારોટ મોબાઇલમાં એવી એપ રાખતા હતા કે, જેથી સામે વાળા વ્યક્તિને કોલ કરવામાં આવે તો પણ ઓળખ છતી ન થાય આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X