For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ અને સ્મુતિ ઇરાની સહિતના કેન્દ્રીય મંત્રીઓ ચૂટણી પ્રચારમાં જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ માટે પ્રધાનમંત્રી સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ચૂંટણી પર્ચારમાં કામે લાગી ગયુ છે. ભાજપ માટે ગુજરાતની ચૂંટમી જીતવી ખૂબ જરૂરી છે. કેમ તે ભાજ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ માટે પ્રધાનમંત્રી સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ ગુજરાતના ચૂંટણી પર્ચારમાં કામે લાગી ગયુ છે. ભાજપ માટે ગુજરાતની ચૂંટમી જીતવી ખૂબ જરૂરી છે. કેમ તે ભાજપનો ગઢ છે. તેને લઇને ભાજપે કેન્દ્રીય નેતૃત્વની ફૌજ ઉતારી દિધી છે.

AMIT SHAH
ભજપના આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પરસોત્તમ રૂપાલા મંનસુખ માનડવીયા, ધર્મેન્દ્ર પ્રધાન, અને સ્મૃતિ ઇરાની, હિતુ કનોડીયા, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ગુજરાતમાં ચૂટણી પર્ચાર કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં નડીયાદ, વાઘરા, નાદોદ અને અમદાવાદ નરોડામાં ચૂંટણી પ્રચાર કરશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ઉધના સુરત, કતારગામ સુરત સરગામ વલસાડ અને ખજુરડી વલસાડમાં ચૂંટણી સભાને સંધોન કરશે.
કેન્દ્રીય મંત્ર ધર્મેન્દ્ર પ્રધાન નવાલી આણંદમાં સુરતમાં ચૂંટણી પ્રચાર કરશે.
કેન્દ્રીય મંત્રી પુરસત્તમ રૂપાલા નવસારી, પંચમહાલ, ડાંગ સૂરતમાં ચૂંટણી પ્રચાર કરશે.
ગજરાતના ગૃહ રાજ્યમંત્રી નર્મદા જિલ્લામાં ચૂટણી પ્રચાર કરશે.
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દિયોદરમા ચૂટણી પ્રચાર કરશે.

English summary
Union Ministers will campaign for assembly elections in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X