For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ 22 વર્ષીય મહિલા સિપાહીએ ગળા ફાંસો ખાઈ લીધો

વડોદરાઃ 22 વર્ષીય મહિલા સિપાહીએ ગળા ફાંસો ખાઈ લીધો

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ કોરોના લૉકડાઉન વચ્ચે ગુજરાતના વડોદરા સ્થિત સાવલી પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક મહિલા કોન્સ્ટેબલે ગાળા ફાંસો ખાઈ લીધો. તે 22 વર્ષની હતી. તેનું નામ શિલ્પા દરબાર હતું. શિલ્પા ભાડાના મકાનમાં એકલી જ રહેતી હતી. પોલીસ મુજબ શિલ્પાએ રાત્રે આપઘાત કર્યો, રૂમમાંથી કોઈ સૂસાઈડ નોટ મળી નથી.

suicide

વડોદરાની ઘટના, રૂમમાં એકલી રહેતી હતી શિલ્પા

પોલીસે જણાવ્યું કે, 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ વડોદરામાં બી-10, ગોકુલ વાટિકા સોસાયટીમાં ભાડે રૂમ લઈ રહેતી હતી. ત્યાં તે એકલી જ રહેતી હતી. પોલીસે શિલ્પાના મૃતદેહને જપ્ત કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જણાવવામાં આવ્યું કે શિલ્પાએ બુધવારે રાતે ફાંસો લગાવી લીધો હતો. જો કે ઘટના સ્થળેથી કોઈપણ પ્રકારની સૂસાઈડ નોટ મળી નથી. પોલીસ બીજા એન્ગલે પણ આ મામલાની તપાસ કરી રહી છે.

સુરતમાં પણ છોકરીએ કરી હતી આત્મહત્યા

અગાઉ સુરતના જહાંગુરપુર વિસ્તારથી ધ્રુજાવી દે તેવા સમાચાર મળ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલ લૉકડાઉન વચ્ચે એક માસૂમે છત પર ફાંસો લગાવી લીધો હતો. તે માત્ર 11 વર્ષની જ હતી. તેણે શા માટે આપઘાત કર્યો તે વિશે હજી સુધી કોઈ પુખ્તા માહિતી મળી નથી. જહાંગીરાપુરા પોલીસ મુજબ ડભોલી બ્રિજ પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતી ધ્રુવા પુત્રી નવીનીત ભગવાકરે બુધવારે રાતે આત્મહત્યા કરી લીધી હતી.

સ્ટડીઃ માણસોના મળથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે, દર્દીની સંખ્યા વધી શકેસ્ટડીઃ માણસોના મળથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે, દર્દીની સંખ્યા વધી શકે

English summary
Vadodara: Lady constable hanged her self, police started investigation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X