દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેના નિધનની અફવાહ પર ડોક્ટરએ આપી પ્રતિક્રિયા કહ્યુ, તેમની હાલાત ગંભીર
હમ દિલ દે ચુકે સનમ અે ભૂલ ભૂલૈયા જેવી ફિલ્મોથી લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોઘલેને લઇને અત્યાર ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુરુવાર રાત્રે ખબર આવી હતી કે, તેમનું નિધન થઇ ગયુ છે. અને તેને લઇને તેના ચાહકો અને પ્રશંકોમા
બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચારનું તેમની દિકરીએ ખંડન કર્યુ હતુ. વિક્રમ ગોખલેની તબિયત ગંભીર છે અને તે દિનાંત મંગેશકર હોસ્પિટલમાં એડમીટ છે. દિનાંત મંગેશકર હોસ્પિટલના ડોક્ટર ધનંજય કેલકરે અભિનેતાના નિધનની અફવાહોનું ખંડન કર્યુ હતુ. અને કહ્યુ કે, આ વાત સાચી નથી. બીજી તરફ વિક્રમ ગૌખલેની દિકરીએ એએનઆઇને જણાવ્યુ હતુ કે, તે ગંભીર છે. લાઇવ સપોર્ટ સિસ્ટમ પર છે અને હજી તેમનું નિધન નથી થયુ. તેમના માટે પ્રાથના કરી રહ્યા છઈએ. વિક્રમ ગોખલેના નીધનના સમાચાર સોશીયલ મીડિયામાં સામે આવ્યા ત્યાર બાદ અજય દેવગણ, રિતેશ દેશમુખ અને એલી ગોની, જાવેદ જાફરી સહિતના લોકોએ શોક વ્યક્ત કર્હ્યો હતો.
હમ દિલ દે ચુકે સનમ અને ભૂલ ભૂલૈયા જેવી ફિલ્મોથી લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોઘલેને લઇને અત્યાર ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુરુવાર રાત્રે ખબર આવી હતી કે, તેમનું નિધન થઇ ગયુ છે. અને તેને લઇને તેના ચાહકો અને પ્રશંકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. પરંતુ હવે જાણવા મળી રહ્યુ છે કે, વિક્રમ ગોખલેનું નિધન નથી થયુ પરતુ તે કોમાંમાં છે. તેમના પરીવાર દ્વારા તે વાતને નક્કારી દિધી હતી કે, તેમનું નિધન થયુ છે.

પરિવારનું કહેવુ છે કે, તેમનું નિધન થની થયુ આ સમાચાર અફવાહ છે. તે હાલમાં જીવિત છે. જેવા આ સમાાચાર મળ્યા કે, તરત જ તેમના ફેન્સમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. અને ત્યાર બાદે તેને લઇને સોશિયલ મીડિયામાં રિએક્ટ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
