તસવીરોમાં પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની 87 બેઠકો પર ધીરે-ધીરે મતદાતાઓ પોતાનો મત આપવામાં માટે લાંબી કતારોમાં જોવા મળ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ જિલ્લાની અન્ય 8 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યે શરૂ થયેલા મતદાન બાદ લોકોમાં મત આપવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં તસવીરોમાં દિગ્ગજ નેતાઓ અને મતદાતાઓ...
પ્રથમ તબક્કામાં 87 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. જેમાં સૌરાષ્ટ્રની 48 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો અને અમદાવાદની 8 બેઠકો છે. વજુભાઇ વાળા, પુરષોત્તમ સોલંકી, બાવકુ ઉઘાડ સહિતના નેતાઓએ મતદાન કર્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંને પ્રથમ ચરણ પોતાની જીતના દાવ કરી રહ્યાં છે.
પ્રથમ ચરણમાં કેટલાય દિગ્ગજોની કિસ્મત દાવ પર લાગેલી છે. નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી કેશુભાઇ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા, વિધાનસભામાં વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ અને નરેન્દ્ર મોદીના દસ મંત્રીઓનો જનતા હિસાબ માંગશે. નાણાં મંત્રી વજુભાઇવાળા, કાયદા-કૃષિ મંત્રી દિલીપ સંઘાણી, મત્સ ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી, વન મંત્રી મંગૂભાઇ પટેલની કિસ્મત આજે ઇમીએમમાં બંધ થઇ જશે.
પ્રથમ ચરણમાં 87 સીટો માટે યોજાનારી ચુંટણીમાં ભાજપે 87, કોંગ્રેસે 84, ગુજરાત પરિવર્તન પાર્ટીએ 83 એમ કુલ 846 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. અન્ય સ્વતંત્ર પક્ષના ઉમેદવારો પણ ચુંટણી લડી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસ બંને પ્રથમ ચરણમાં ધમાકેદાર જીતના દાવા કરી રહી છે.

રાજકોટના મેયર જનકભાઇ કોટક
રાજકોટના મેયર જનકભાઇ કોટક

ધારાસભ્ય જસુમતિબેન
ધારાસભ્ય જસુમતિબેન

વજુભાઇ વાળા

કેશુભાઇ પટેલ

અતુલ રાજાણી

પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો
પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો

પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો
પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો

પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો
પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો

પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો

પોતાના મતનો ઉપયોગ કરતા મતદારો
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
