વાંકાનેર નગરપાલિકાનું વિસર્જન કરતા તમામ પ્રતિનિધિઓ ઘરભેગા કરાયા
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલ અસરથી વાકાનેર નગરપાલિકાનું વિસર્જન કરી દિધુ છે. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગાકરી દિધા છે. હવે નગરપાલિકાની જવાબદારી વહીવટદારના હાથમાં આવી ગઇ છે.
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલ અસરથી વાકાનેર નગરપાલિકાનું વિસર્જન કરી દિધુ છે. આ સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગાકરી દિધા છે. હવે નગરપાલિકાની જવાબદારી વહીવટદારના હાથમાં આવી ગઇ છે.રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.












Click it and Unblock the Notifications
