ECએ જોડિયાના ધારાસભ્યના ફોટાવાળી ઘડિયાળો જપ્ત કરી

આ અંગે ચૂંટણી અધિકારી વાય બી શ્રીનિવાસને જણાવ્યું કે "જોડિયાના કોંગ્રેસી ધારાસભ્ય રાઘવજી પટેલના ફોટોગ્રાફ અને નામવાળી અંદાજે 154 નંગ દીવાર ઘડિયાળો આચારસંહિતાનું ઉલ્લંઘન થતા જપ્ત કરવામાં આવી છે."
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે ઘડિયાળો જપ્ત કરવામાં આવી ત્યારે નવરાત્રિ કાર્યક્રમના આયોજકો અને કોંગ્રેસના કાર્યકરો તથા ધારાસભ્યના સમર્થકો લોકોને આ ઘડિયાળો વહેંચી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
