• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ગ્રામ પંચાયત મતગણતરી, અત્યાર સુધીના વિજેતા ઉમેદવારોની યાદી

By Manisha Zinzuwadia
|

ગુજરાતમાં 27 ડિસેમ્બરે 8624 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી સમગ્ર રાજ્યમાં આજે સવારે 8 વાગે શરુ કરી દેવામાં આવી છે. અહીં અમે આપને વિજેતાના નામોની યાદી જણાવતા રહીશુ.

winer list

ભાવનગર જીલ્લો, પાલીતાણા તાલુકો, ભારાટીંબા ગામ - જયાબેન ડાયા ભાઈ બગદારીયા સરપંચ વિજેતા જાહેર

ભાવનગર, ઉમરાળા, રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર જયશ્રીબા દિગુભા ગોહિલ 176 મતે વિજેતા જાહેર.

ગીર સોમનાથ, સુત્રાપાડા તાલુકાના આલિદ્રા ગામના સરપંચ પદે ભગવાન બારડ 239 મતે વિજયી

ભાવનગર જીલ્લો, પાલીતાણા તાલુકો, લાપાળીયા ગામ, પ્રેમજીભાઈ સંજીભાઈ બારૈયા- સરપંચ વિજેતા જાહેર

દ્વારકા, એસાર, રિલાયન્સ કંપની નજીક મહત્વના વિસ્તાર કાઠી દેવરિયા ગામમાં ભાજપ પ્રેરિત સીટ ઉમેદવાર જયશ્રીબા વાઢેરની જીત

ભાવનગર, ઉમરાળા તાલુકાના સરતાળા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર સાનતૂ બેન કાનજીભાઇ ડુંગરાણી 333 મતે વિજેતા

ભરૂચ, અંકલેશ્વર તાલુકાના હજાત ગામના સરપંચ પદે શ્વેતાબેન દશરથભાઈ વસાવા 411 મત થી વિજેતા

રાજકોટ તાલુકાના જામગઢ ગ્રામપંચાયતના સરપંચ તરીકે ઘુસાભાઇ રાજાણી ચુટાયા

ભાવનગર, તળાજા તાલુકાના ભાલર ગામે ઘનશ્યામભાઈ લાડવા સરપંચ પદે વિજેતા

ભરૂચ, તાલુકો : ભરૂચ, ગામ : શેરપુરા, સરપંચ પદે વિજેતા : નદીમ ભીખી

ભરૂચ, તાલુકો : અંકલેશ્વર, ગામ : બાકરોલ, સરપંચ પદે વિજેતા : ઉર્મિલાબેન રમેશભાઈ પટેલ, લીડ : 283

રાજકોટ તાલુકાના રામનગર ગ્રામપંચાયતના સરપંચ તરીકે પાયલબેન બોઘરા ચુંટાયા

ભાવનગર, સિહોર, કાટોડીયા સરપંચની ચૂંટણીમાં ભીમજીભાઈ રામજીભાઈ જાદવ ૧૨૮ મતે વિજેતા

ભાવનગર, ભાવનગર તાલુકાના ભાલ-કોટડા ગામે સરપંચ પદે હિરાબેન રમેશભાઈ પરમાર 100 મત વિજેતા જાહેર

પાલીતાણા તાલુકો, ગામ દુધાળા, નામ ધીરજલાલ નરશી ભાઈ રામાણી સરપંચ વિજેતા જાહેર

અમરતપરા અને કાપોદ્રા ગામમાં વોર્ડ સભ્યોના ગણતરીમાં ટાઈ થવા પામી. ચિઠ્ઠી ઉછાળી સભ્ય નક્કી કરશે

ભાવનગર જીલ્લો, પાલીતાણા તાલુકો, ગામ માનવડ હડમતીયા, નામ બટુકભાઈ દાનસંગ ભાઈ ચૌહાણ સરપંચ વિજેતા જાહેર

ગીર સોમનાથ, ગીર ગઢડા તાલુકાના વેંલાકૌટ ગામનાં માલુબેન બાંભણિયા અને વડલી ગામના ભાવનાબેન રણપરિયા સરપંચ પદે વિજેતા

ગીર સોમનાથ, વેરાવળ તાલુકાના છાપરી ગામના સરપંચ પદે કરશન વાળા 71 અને પંડવા ગામના માલીબેન બારડ 498 મતે વિજયી

રાજકોટ તાલુકામાં રામપર (સૂર્યા) ગામના સરપંચ તરીકે કાજલબેન અશોકભાઈ ઝાલા

નાગલપર ગામના સરપંચ તરીક મનોજભાઈ પ્રવીણભાઈ ચૌહાણ

સુકિસાજડીયાળી ગામના સરપંચ તરીક મેનબા ધર્મેન્દ્રસિંહ જાડેજા

ગીરસોમનાથ, તાલૂકો વેરાવળ, ગામ ખેરાળી, મેરામણ ઝણકાત સરપંચ

ગીર સોમનાથ, તા. કોડીનાર, આદપોકારના સરપંચ રામસીભાઇ વિજતા

ગીર સોમનાથ, કોડીનાર તાલુકો, જમાનવાળા ગામના બાલુભાઈ વાજા વિજેતા

ગીર સોમનાથ, વેરાવળ તાલુકાના ગુણવંતપુરના કાજલ બામણિયા 1 મતે વિજેતા

ભરૂચ, તાલુકો અંકલેશ્વર, ગામ નૌગામા, સરપંચ પદે વિજેતા ધર્મિષ્ઠા બેન સહદેવ વસાવા, લીડ 165

જામનગર, દ્વારકા તાલુકાના કુરંગા ગામના સીતાબેન ઘેલુભા માણેક સરપંચ ચૂંટાયા

ભરૂચ, તાલુકો અંકલેશ્વર, ગામ સરથાણ, સરપંચ પદે વિજેતા અમજદ પઠાણ, લીડ 35

ભરૂચ, તાલુકો અંકલેશ્વર, ગામ છાપરા, સરપંચ મનસુખ ભીખા વસાવા, લીડ 188

હિંમતનગર તાલુકાના 1- હુંજ ગામમાં સરપંચ તરીકે જ્યંતિભાઈ મુળાભાઈ પટેલનો 420 મતે વિજય

2-હિંમતનગરના ભાદરડી ગામમાં સરપંચ તરીકે હંસાબેન દીલીપભાઈનો 362 મતે વિજય

3-હિંમતનગરના પોલાજપુર ગામના સરપંચ તરીકે કેળાબેન અદેસિંહ પરમાર નો 525 મતે વિજય

4-હિંમતનગરના દેસાસણ ગામના સરપંચ તરીકે મનિષાબેન ગોવીંદભાઈ પટેલ 566 મતે વિજયી

5-હિંમતનગરના પેથાપુર ગામના સરપંચ તરીકે નિલમબેન ભમરસિંહ ચૌહાણ નો 639 મતે વિજય

મોરબી જિલ્લાની 235 ગ્રામ પંચાયતની બેઠકોની ચુંટણી બાદ મતગણતરી દરમિયાન મોરબીના કાલિકા નગરમાં પ્રાણજીવન કોટડિયા સરપંચ તરીકે વિજેતા થયા હતા.

નવસારી જિલ્લાના જલાલ પોર તાલુકાના સરાવ ગામના સરપંચ તરીકે મેઘના સમીર મહેતા 311 મતથી વિજેતા

નવસારીના દાંતેજમાં હિરલ પટેલ 293 મતથી વિજેતા

નવસારીના જલાલ પોરમાં કુચેગ ગામના નટુભાઈ ધીરુભાઈ મૈસુરિયા 381 મતે વિજેતા

સોનગઢ પેટા ચૂટંણીમાં ઘેલુભા સંજુભા ગોહિલ 88 મતે વિજેતા

ગારિયાધારના માંગુકા ગામના વાઘજીભાઈ વિરાભાઈ લેલા વિજેતા

ભાવનગરના મેઘવદર ગામે તુલસીભાઈ મોહનભાઈ કાકડિયા વિજેતા

ભાવનગરના મીઠાપુર ગામના ઘનશ્યામ ભાઈ હરજીભઈ ધામેલિયા 41 મતે વિજેતા

More gujarat NewsView All

English summary
winner name of gujarat gram panchayat election

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more