27 કલાક, 420 હાથોમાં મહેંદી, યુવકો તોડ્યો મહિલાનો રેકોર્ડ

સલતે વિશ્વ રેકોર્ડ બનાવ્યા બાદ કહ્યું કે, એક યુવતીના નામે નોંધાયેલા વિશ્વ રેકોર્ડને તોડવું એ મારું સ્વપ્ન હતું અને હું તેને લઇને ઘણો ઉત્સાહિત છું. જો પુરુષોના એકાધિકારવાળા ક્ષેત્રોમાં યુવતીઓ શાનદાર પ્રદર્શન કરી શકે છે, તો પછી મહિલાઓના હાથોમાં મહેંદી લગાવવાના ક્ષેત્રમાં એક પુરુષ મહિલાઓના એકાધિકારને શા માટે સમાપ્ત નથી કરી શકે?
તેમણે કહ્યું કે, ગિનીજ બુક ઓફ વિશ્વ રેકોર્ડના નિર્દેશાનુસાર શનિવારે સવારે 8 વાગ્યાથી લઇને વીડિયો રિકોર્ડ શરૂ થયું અને રવિવારે સવારે 11 વાગ્યા સુધી ચાલ્યું. મે સતત 27 કલાક સુધી મહેંદી લગાવી. આ દરમિયાન મે જ્યૂસ પીધું અને ફળ ખાઘા હતા.












Click it and Unblock the Notifications
