• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ત્રીની ઉંમર પ્રમાણે બદલાય છે પુરુષ પ્રત્યેની ચૉઇસ

|

કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસવાલે કાનપુર ખાતે એક ગર્લ્સ કૉલેજમાં જણાવ્યું કે પત્ની જુની થતાં મજા ઓછી થઈ જાય છે. આ વાતને ઉંડાણપૂર્વક વિચારીએ તો આ માત્ર ભુલ ભરેલી માનસિકતાથી પસાર થતું એક નિવેદન છે, પરંતુ હકીકતમાં તો ઉંમરની સાથે-સાથે વ્યક્તિનો અભિગમ અને વિચારસરણી બદલાતાં જાય છે. સામાવાળા પાસેથી તેની અપેક્ષાઓ બદલાય છે અને જ્યારે સામાવાળો તેની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષફ્ળ નિવડે તો તે તેને સારો લાગવો ઓછો થતો જાય છે.

અહીં આપણે વાત કરીશુ પુરુષોની. ઉંમર સાથે મહિલાઓ તેમનામાં કઈ-કઈ વાતો જોવા પસંદ કરે છે.

લખનૌના મનોનિષ્ણાંત ડૉ. આરસી અગ્રવાલના જણાવ્યા મુજબ ફીમેલનું માઇંડ સૌથી વધુ ચાલનાર બૉડી પાર્ટમાંનો એક હોય છે. તેમની ચૉઇસ અને વિચારો, સમય અને ઉંમરના હિસાબે બદલાતાં રહે છે. પુરુષો પ્રત્યે તેમની રુચિ પણ આ જ હિસાબે સમયાંતરે બદલાય છે. આજે અમે આપને બતાવીશું કે કઈ રીતે છોકરીમાંથી સ્ત્રી સુધીની સફરમાં તેમને પુરુષોમાં કઈ-કઈ વાતો ઉંમરના તબક્કે-હિસાબે સારી અને રોચક લાગે છે.

આ તસવીરોની સામેના લખાણમાં છે ઉંમર સાથે સારાં બનવાના રહસ્યો-

ટીનેજર્સ

ટીનેજર્સ

ટીન એજનો તબક્કો બહુ જ સેંસેટિવ હોય છે. આ ઉંમરે છોકરીઓ એક્સ્ટ્રા પ્રોટેક્ટિવ દેખાવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમનું મન બહુ નાજુક હોય છે. તેમને એવો દરેક માણસ સારો લાગે છે કે જે તેમનાથી જોડાયેલી નાની-નાની વાતો યાદ રાખે છે અને તેમના વિશે જ વિચારે છે. હસમુખ છોકરાઓ સામાન્ય રીતે આ ઉંમરની છોકરીના હૃદયેરાજ કરવામાં સફળ સાબિત થાય છે. આ એજ બારમાં છોકરીઓને શારીરિક આકર્ષણ નથી હોતું.

18-20નો વયગાળો

18-20નો વયગાળો

યુવાવસ્થામાં પગલું મૂકતાં જ છોકરીઓને શારીરિક ટ્રેન્ડ્ઝ પેદા થાય છે. તેઓ સ્માર્ટ તેમજ ગુડલુકિંગ છોકરાઓને પસંદ કરે છે અને દિવસે ખુલ્લી આંખે સપના જુએ છે. આ ઉંમરની ફીમેલને મેલ હિપ્સ કરતાં એટ્રેક્શન એટલે કે આકર્ષણ વધુ હોય છે. સારા સેંસ ઑફ હ્યુમર તેમજ કસાયેલા શરીર ધરાવતા છોકરાઓ આ ઉંમરની છોકરીઓની પ્રથમ ચૉઇસ હોય છે. જોકે તેમને દરેક પળે હસાવનાર છોકરાઓ પણ સ્પર્ધામાં શામેલ થઈ શકે છે.

21-25નો વયગાળો

21-25નો વયગાળો

આ એજ બારમાં છોકરીઓને છોકરાઓમાં બહુ જ ખરાબી અને ખામી કાઢવાની કુનેહ આવી જાય છે, પરંતુ તેમના મનમાં શું હોય, તે કોઈ ન જાણી શકે. શારીરિક રીતે છોકરાઓનું હૃષ્ટ-પુષ્ટ હોવું અને હસમુખ હોવું જ તેમને ભાવે છે. આ ઉંમરની છોકરીઓને છોકરાઓની કિસ કરવાની સ્ટાઇલમાં બહુ જ રુચિ હોય છે. શરીરમાં ગળાનો ભાગ બહુ જ સેક્સી લાગે છે. સ્માર્ટ છોકરાઓ જ આ એજ ગ્રુપની ચૉઇસ બની શકે છે.

25-30નો વયગાળો

25-30નો વયગાળો

આ ઉંમર બહુ જ ઘાતક હોય છે. આ ઉંમરે છોકરીઓમાં મૅચ્યોરિટી આવવા લાગે છે અને તેની અસર તેના મગજ અને પસંગી પર પણ પડે છે. મૅચ્યોર છોકરાઓ કે પુરુષો આ એજમાં સારાં લાગવા લાગે છે. પ્રામાણિક પરુષો પણ આ ઉંમરની છોકરીઓની પ્રથમ પસંદગી હોય છે. સામાન્યતઃ જોવામાં આવે છે કે પરીણિત પરુષો સાથે એક્સ્ટ્રા મૅરેટિયલ અફૅરમાં ફસાનાર છોકરીઓ ઉંમરના આ જ તબક્કે હોય છે.

31-35નો વયગાળો

31-35નો વયગાળો

આ એજની ફીમેલને પુરુષોમાં પરફેક્શન સારું લાગે છે એટલે કે પૈસો, પ્રસિદ્ધિ, ફેમ અને ગુડ નેચર. કૅરિંગ પુરુષો સામાન્ય રીતે ખૂબ મૅચ્યોરિટી સાથે આ એજની છોકરીઓને પોતાના હિસાબે ડીલ કરી લે છે. આ ઉંમરની છોકરીઓમાં સમજણ આવી ચુકી હોય છે અને તેમને માટે પુરુષની લૉયલ્ટી બહુ જ મહત્વ ધરાવે છે. વિશ્વાસઘાત અને લમ્પટ માણસોની દાળ ન ગળી શકે. આ એજની છોકરીઓને પુરુષોના શરીરે પીઠનો ભાગ ખૂબ આકર્ષે છે.

36-45નો વયગાળો

36-45નો વયગાળો

જવાબદારીઓને પગલે આ એજની મહિલાઓને પુરુષોમાં માત્ર સપોર્ટની લાગણી જ પસંદ આવે છે. જે સપોર્ટ કરે, તે જ બેસ્ટ હોય છે. પછી ભલે તે ફૅમિલી સંભાળવાની વાત હોય કે તેમની સાથે શારીરિક સમ્પર્ક સાધવાની વાત હોય. આ ઉંમરની મહિલાઓને તેમનો આદર કરનાર પુરુષ બહુ જ પસંદ આવે છે. મૅનર્સ તેમજ હાઈજીનને પસંદ કરનારાઓ પણ આ એજ બારની ફીમેલની ચૉઇસ હોય છે.

46-60નો વયગાળો

46-60નો વયગાળો

ઉંમરના આ તબક્કે પુરુષોનું દૃઢ હોવું જ મહિલાઓની પસંદગી હોય છે. પૈસા તેમની મરજી મુજબ ખર્ચ કરનાર અને તેમની દરેક વાતને ટેકો આપનાર મેલ જ તેમને ભાવે છે. કિચન પૉલિટિક્સમાં મજા લેનાર આ એજ બારની મહિલાઓને પસં હોય છે કારણ કે આ ઉંમરે તેમની પાસે કામ ઓછું અને સમય વધુ હોય છે. રહસ્યની વાત એ છે કે સ્માર્ટ પુરુષ આ મહિલાઓની નજરે હોય છે. બસ ઉંમરની શરમ તેમને વ્યક્ત કરતાં રોકી દે છે.

60 કરતાં વધુ એટલે વૃદ્ધાવસ્થામાં

60 કરતાં વધુ એટલે વૃદ્ધાવસ્થામાં

60 વર્ષ કરતાં વધુ વયની મહિલાઓનું મન બિલ્કુલ ટીએનજ ગર્લ્સ જેવું જ થઈ જાય છે. તેમને હ્યુમરસ પુરુષો પસંદ હોય છે કે જે તેમને ગળગળી કરી શકે અને હસાવી શકે. ખટપટ કરનાર બુડ્ઢાઓ સાથે તેમને મેળ નથી પળતો. યુવા વર્ગની નવી વાતોમાં તેઓ રસ લે છે. સ્વસ્થ અને શાંતિથી જીવતાં પુરુષો સાથે રહેવામાં તેમને શાંતિ મળે છે. ટમી ફૅટ ધરાવતા પુરુષ આ એજ બારની મહિલાઓને આકર્ષે છે.

English summary
Central Minister Sriprakash Jaiswal said that wives lose their charm with age. Our question is do men become more charming with age? Here we will tell you how women likes men according to their age.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more