For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 હજાર છોડવાઓનું રોપણ કરી તેને બાળકની જેમ ઉછેરવાનો સંકલ્પ

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 10 સપ્ટેમ્બર: મિત્રો આપે ક્યારેકને ક્યારેક એક નાનકડું છોડ વાવી જોયું છે. આપણે અવારનવાર એવું વાંચતા હોઇએ છીએ કે સાંભળતા હોઇએ છીએ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણને બાળવા માટે જેટલા લાકડાની જરૂર પડે તેટલા લાકડા માટે આપણે એક વૃક્ષ રોપવાની જરૂર પડે છે. શું આપણે એ કથનનું ક્યારેય પાલન કર્યું છે? શું આપણે ક્યારે એક નાનું ફૂલનું છોડ ઊગાડ્યું છે? જો આવો પ્રશ્ન ના થયો હોય તો એ થવો જરૂરી છે મિત્રો...

ગાયત્રી શક્તિપીઠ ભોપાલના નેજા હેઠળ આવો જ કંઇક સુંદર કાર્યક્રમ રવિવારે યોજાઇ ગયો. જેની નોંધ લેવી ખરેખર જરૂરી છે માત્ર નોંધ જ નહીં પરંતુ તેમાંથી કંઇક શીખ પણ લેવાની જરૂર છે. ભોપાલના ગ્રામ સમરધામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી વૃક્ષ ગંગા અભિયાનની ઝલક જોવા મળી હતી.
ગાયત્રી શક્તિપીઠ પરિવારના આ અભિયાન દ્વારા 'તરૂણ રોપણ મહાયજ્ઞ' અંતર્ગત 1 હજાર છોડવાઓનું રોપણ કરવામાં આવ્યું.

આ વૃક્ષારોપણ અભિયાનનું ઉદ્દેશ્ય વૃક્ષોને રોપીને પોતાના પુત્રની જેમ ઉછેર કરવાનું છે. આ ગૌરવમય કાર્યક્રમમાં સમરધા ગામના હજારો સ્થાનીય લોકોની સાથે સાથે, પાટનગર ભોપાલના સ્કૂલ, કોલેજોના અસંખ્ય વિદ્યાર્થીએ વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો. વૃક્ષારોપતી વખતે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઇને આપને પણ વૃક્ષરોપણ કરવાનું મન થઇ ઉઠશે... જુઓ તસવીરો..

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

મિત્રો આપે ક્યારેકને ક્યારેક એક નાનકડું છોડ વાવી જોયું છે. આપણે અવારનવાર એવું વાંચતા હોઇએ છીએ કે સાંભળતા હોઇએ છીએ કે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણને બાળવા માટે જેટલા લાકડાની જરૂર પડે તેટલા લાકડા માટે આપણે એક વૃક્ષ રોપવાની જરૂર પડે છે. શું આપણે એ કથનનું ક્યારેય પાલન કર્યું છે? શું આપણે ક્યારે એક નાનું ફૂલનું છોડ ઊગાડ્યું છે? જો આવો પ્રશ્ન ના થયો હોય તો એ થવો જરૂરી છે મિત્રો...

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

ગાયત્રી શક્તિપીઠ ભોપાલના નેજા હેઠળ આવો જ કંઇક સુંદર કાર્યક્રમ રવિવારે યોજાઇ ગયો. જેની નોંધ લેવી ખરેખર જરૂરી છે માત્ર નોંધ જ નહીં પરંતુ તેમાંથી કંઇક શીખ પણ લેવાની જરૂર છે

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

ભોપાલના ગ્રામ સમરધામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી વૃક્ષ ગંગા અભિયાનની ઝલક જોવા મળી હતી.

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

ગાયત્રી શક્તિપીઠ પરિવારના આ અભિયાન દ્વારા 'તરૂણ રોપણ મહાયજ્ઞ' અંતર્ગત 1 હજાર છોડવાઓનું રોપણ કરવામાં આવ્યું.

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

આ વૃક્ષારોપણ અભિયાનનું ઉદ્દેશ્ય વૃક્ષોને રોપીને પોતાના પુત્રની જેમ ઉછેર કરવાનું છે. આ ગૌરવમય કાર્યક્રમમાં સમરધા ગામના હજારો સ્થાનીય લોકોની સાથે સાથે, પાટનગર ભોપાલના સ્કૂલ, કોલેજોના અસંખ્ય વિદ્યાર્થીએ વૃક્ષ વાવીને તેને પોતાના બાળકની જેમ ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો.

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

ગાયત્રી શક્તિપીઠ ભોપાલના નેજા હેઠળ આવો જ કંઇક સુંદર કાર્યક્રમ રવિવારે યોજાઇ ગયો. જેની નોંધ લેવી ખરેખર જરૂરી છે માત્ર નોંધ જ નહીં પરંતુ તેમાંથી કંઇક શીખ પણ લેવાની જરૂર છે. ભોપાલના ગ્રામ સમરધામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ચલાવવામાં આવતી વૃક્ષ ગંગા અભિયાનની ઝલક જોવા મળી હતી.

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

1 હજાર છોડવાઓનું રોપણ

English summary
1 thousand plants planting and taking pledge raising it as child.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X