10 Days હેર ઓઇલ - તમામ હેર સોલ્યુશન્સ એક બોટલમાં

Written By:
Subscribe to Oneindia News

વર્તમાન સમયમાં ખરતા વાળા એ ખૂબ સામાન્ય સમસ્યા થઇ પડી છે. પરંતુ વાળ વધારે પડતા ખરે ત્યારે માણસ માટે તે ચિંતાનો વિષય થઇ પડે છે. મહિલાઓ કે પુરૂષો, કોઇને પોતાના માથે ટાલ જોવી ગમતી નથી. જોકે, મહિલાઓ ખરતા વાળની સમસ્યા અંગે વધારે પડતી ચિંતાતુર થઇ જાય છે. ખરતા વાળ માટે જવાબદાર કારણો ઘણા હોઇ શકે, જેમ કે થાયરોઇડ, કિમોથેરાપી, પ્રોટીનની ખામી, એનિમિયા, વિટામિનની ખામી વગેરે. વાળ તૂટવાથી માંડીને વાળનો જથ્થો ઓછો થવા સુધીની સમસ્યાઓ આજે ખૂબ જોવા મળે છે.

Hair Oil

10 Days હેર ઓઇલ એ ભારતનું સૌથી જાણીતું આયુર્વેદિક તેલ છે. તેનું ઉત્પાદન કેરળમાં થાય છે અને 5થી 7 દિવસમાં ડિલીવરી આપવામાં આવે છે. આ તેલની મદદથી ખરતા વાળ અને ખોળાની સમસ્યામાં મદદ મળે છે અને વાળનો જથ્થો વધારવામાં પણ મદદરૂપ છે. વ્યક્તિગત શારીરિક લક્ષણોને આધારે તેની અસરકારકતામાં વધારો-ઘટાડો થાય છે. કોઇ વ્યક્તિના માથા પર જો છેલ્લા 3 વર્ષથી વાળ ન હોય તો એને આ તેલથી કોઇ ફાયદો ન થઇ શકે. આ તેલમાં પશ્ચિમ ઘાટમાં મળતી 76 વિરલ ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 30ની આજુબાજુ કે 30 વધુ ઉંમરના લોકો માટે આ તેલ છે. આ તેલને દિવસે ને દિવસે વધુ હકારાત્મક પ્રતિસાબ પ્રાપ્ત થતો જાય છે. ભારતના 20 હજારથી પણ વધુ પિનકોડ પર આ તેલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઝડપી ડિલીવરી માટે કંપની દ્વારા ભારતની શ્રેષ્ઠ લોજીસ્ટિક કંપની ઇકોમ એક્સપ્રેસ સાથે ટાઇ-અપ કરવામાં આવ્યું છે. આ તેલની કિંમત બજારમાં ઉપલબ્ધ અન્ય સામાન્ય તેલ કરતાં વધારે છે અને તેનું કારણ એ છે કે, આ સંપૂર્ણપણે હેન્ડમેડ તેલ છે અને ISO તથા GMP સર્ટિફિકેશન ધરાવતી શુદ્ધ આયુર્વેદિક પ્રોડક્ટ છે.

કઇ રીતે વાપરવું?

  • તેલ વાપરવાની નિયમિતતા અને સ્કેલ્પમાં યોગ્ય મસાજ, એ બે જ વાતો સૌથી મહત્વની છે.
  • આ તેલ રોજ અને નિયમિત રીતે લગાવવાનું રહેશે
  • સ્કેલ્પમાં તેલ લગાવો અને જ્યાંથી વાળ ખરતા હોય ત્યાં જેન્ટલી મસાજ કરો. જ્યારે તમે સ્કેલ્પમાં મસાજ કરો છો ત્યારે બ્લડ ફ્લો વધે છે અને એને કારણે વાળની વૃદ્ધિ થાય છે.
  • આ તેલમાં જે ઔષધિઓનો ઉપયોગ થયો છે, તે નબળા વાળના મૂળ સુધારશે અને ધીરે-ધીરે મજબૂત અને હેલ્ધ વાળને ઉગવામાં મદદરૂપ થશે.
  • આ તેલથી લગભગ 15 મિનિટ સુધી મસાજ કરવો અને ત્યાર બાદ વાળમાં 15 મિનિટ આ તેલ રહેવા દો.
  • વાળ ધોવા માટે ગરમ કે મિનરલ પાણીનો ઉપયોગ ન કરવો. બને તો શેમ્પૂ પણ ન વાપરવું. એને કારણે કેમિકલ રિએક્શન થવાની શક્યતા રહેલી છે.

10 Days હેર ઓઇલ હવે વિદેશમાં પણ ગ્રાહકો શોધી રહ્યાં છે. હજારો લોકો આ તેલ દ્વારા મળતા પરિણામથી ખુશ છે અને જો તમે પણ એમાંના એક હોવ તો પબ્લિક પ્લેટફોર્મ પર આ સંદેશો લોકો સુધી પહોંચાડો, જેથી લોકોમાં જાગૃતિ આવે. આ હેર ઓઇલ ખરીદવા માટે આ લિંક ચકાસો.

English summary
Hair loss is a very common problem these days and affects most of the people at some time in their lives.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.