નરેન્દ્ર મોદીથી આ 10 કારણોથી ફફડે છે પાકિસ્તાન
અમદાવાદ, 26 મે : નરેન્દ્ર મોદી ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લઇ ચૂક્યા છે. આ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ ઉપસ્થિત હતા. આ સમયે નવાઝ શરીફની બોડી લેન્ગ્વેજ જોવા જેવી હતી. કારણ કે આ શપથ સમારોહમાં શરીફ જ એક માત્ર એવી વ્યક્તિ હતા, જે સામાન્ય પાકિસ્તાનીના દિલમાં રહેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભયને વાંચીને આવ્યા હતા.
ડબલ્યુબીટી ચેનલ અને જીયો ટીવી પર થયેલી પાકિસ્તાનની જનતા સાથેની વાતચીતમાં જે તસવીર બહાર આવી છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે પાકિસ્તાની નાગરિકોમાં નરેન્દ્ર મોદી અંગે ભય પ્રવર્તી રહ્યો છે. પાકિસ્તાન અને અન્ય પાડોશી દેશોમા નરેન્દ્ર મોદીની કઇ બાબતોને કારણે ભય ફેલાયેલો છે તે જાણીએ...
નોંધ : સ્લાઇડરમાં દર્શાવવામા આવેલા ભયના 10 કારણો મીડિયામાં થયેલી ચર્ચામાં બહાર આવ્યા છે.

સ્લાઇડરમાં આગળ વાંચો પાકિસ્તાન કેમ ફફડે છે...
સ્લાઇડરમાં આગળ વાંચો પાકિસ્તાન નરેન્દ્ર મોદીથી કેમ ફફડે છે...

પાકિસ્તાન સાથે કડકાઇથી વર્તશે મોદી
ભારતની જનતાનો સાથ નરેન્દ્ર મોદી સાથે છે. નરેન્દ્ર મોદીએ સંદેશ પાઠવી દીધો છે કે આતંકવાદ સાથે કડકાઇથી વર્તવામાં આવશે.

મોદીને વોટ નહીં આપનારા મુસ્લિમોનો આભાર
પાકિસ્તાને જણાવ્યું હતું કે ભારતમાં જે મુસ્લિમોએ મોદીને વોટ નથી આપ્યો તેમનો ખુબ આભાર. પરંતુ આમ છતાં મોદી ચૂંટાઇ આવતા પાકિસ્તાનની ચિંતા વધી છે.

26/11 જેવો હુમલો ના થાય
હવે જો ભારતમાં 26/11 જેવો હુમલો થશે તો ભારતની સેના પાકિસ્તાનને કચડી નાખશે.

કોંગ્રેસ જેવો એટિટ્યુડ મોદીમાં નથી
નરેન્દ્ર મોદી કોંગ્રેસ જેવો એટિટ્યુડ રાખતા નથી. તેઓ ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં માને છે જેથી પાકિસ્તાન દબાણમાં છે.

ટફ છે મોદી
જનતાનો સાથ મોદીની સાથે છે જેના કારણે સંસદમાં પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણય લેવામાં મોદીને વાંધો આવશે નહીં.

મોદી નિક્સન કે વાજપેયી નથી
નરેન્દ્ર મોદી નિક્સન કે વાજપેયી જેવા નથી. તેઓ સટેટ્સમેન નથી. તેમને હેતુ દેશનો વિકાસ છે.

ભારતીય સેનાના હાથ ખુલશે
હવે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી ભારતીય સેનાને પણ હાશ થઇ છે. તેઓ કાશ્મીરમાં જેહાદીઓ સામે મુક્ત રીકે કાર્યવાહી કરી શકશે.

ન્યુક્લિયર હથિયારોથી મોદી ડરશે નહીં
પાકિસ્તાન ન્યુક્લિયર હથિયારો બનાવી રહ્યું છે. જો કે નરેન્દ્ર મોદી તેનાથી ડરશે નહીં.

પાકિસ્તાનના મતે મોદી છે રાક્ષસ
પાકિસ્તાનના એક ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું કે નરેન્દ્ર મોદી રાક્ષસ છે. તેમણે મુસ્લિમોની કલ્તેઆમ કરી છે. તેઓ પીએમ બન્યા તો પાકિસ્તાને ભારત સાથે સંબંધો તોડી દેવા જોઇએ.

મોદી મુસ્લિમ વિરોધી
કરાચીના પત્રકાર અબુઝાર શરીફ જણાવે છે કે મોદી માત્ર પાકિસ્તાન નહીં, પણ મુસ્લિમોના પણ વિરોધી છે.
પાકિસ્તાન નરેન્દ્ર મોદીથી કેમ ફફડે છે... જુઓ વિડિયો

Click it and Unblock the Notifications