For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડ ચૂંટણી પરિણામની દસ ચોંકાવનારી વાતો!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: આજે જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર થઇ ચૂક્યા છે. ઝારખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. આ ચોંકાવનારા પરિણામોની દસ ચોંકાવનારી વાતો પર એક નજર કરીએ...

jharkhand
1.ઝારખંડમાં પહેલીવાર પૂર્ણ બહુમતીની સરકાર બનવા જઇ રહી છે.

2.આ ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અને કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી મધુ કોડા ચૂંટણી હારી ગયા.

3.ભાજપના લોકપ્રિય નેતા સાઇમન મરાંડી ચૂંટણી હારી ગયા, તેમને ઝારખંડ મુક્તિ મોર્ચાના હળવા ઉમેદવારે હરાવી દીધા.

4.ચૂંટણી રેલીઓમાં જોરદાર પાર્ટીઓની ખોદણી કરનારી કમુનિસ્ટોને હાલમાં એક જ બેઠક મળતી દેખાઇ રહી છે.

5.મુખ્યંત્રી હેમંત સોરેન દુમકાથી ચૂંટણી હારી ગયા છે જે જેએમએમ માટે ખરાબ સમાચાર છે.

6.એક વાર ફરીથી ઓપિનિયન પોલના પરિણામો સાચા સાબિત થતા દેખાઇ રહ્યા છે કારણ કે ઝારખંડમાં ભાજપ-આજસૂની પૂર્ણ બહુમતની સરકાર બની રહી છે.

7. દેશભરમાં ચાલી રહેલ મોદી લહેરના પગલે ઝારખંડમાં ભાજપને 41 બેઠકો મળી.

9. ઝારખંડ ચૂંટણીના પરિણામોએ એકવાર ફરીથી કોંગ્રેસને ઉદાસ કરી દીધા છે, કોંગ્રેસને માત્ર 1 બેઠક પર જીત મળી છે.

10. ભાજપે હરિયાણા અને મહારાષ્ટ્રની તર્જ પર અત્રે ચૂંટણી કોઇ વ્યક્તિને મુખ્યમંત્રી પ્રોજેક્ટ કર્યા વગર લડી, માટે હવે સવાલ ઊઠી રહ્યો છે કે આ વખતે મુખ્યમંત્રીની ખુરશી કોને મળશે, અને તેનાથી પણ મોટો સવાલ એ છે કે શું આ વખતે કોઇ આદિવાસી મુખ્યમંત્રી બનશે, કારણ કે ઝારખંડમાં અત્યાર સુધી જેટલા પણ મુખ્યમંત્રીઓ બન્યા છે તે આદિવાસી રહ્યા છે.

English summary
Single party government in Jharkhand for the first time.Here are 10 Surprising Facts of Jharkhand Assembly Election Results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X