Delhi News: વિકાપુરા વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બાળકી હવે સુરક્ષિત આરોપીની ધરપકડ

દિલ્હીમાં 10 વર્ષની બાળકી પણ સુરક્ષીત નથી. 10 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ પ્રકારની હલકી પ્રકારની ઘટનાથી દિલ્હી ફરી શર્મસાર થઇ ગયુ છે. દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે, આ ઘટના વિકાસપુરી વિસ્તારની છે.

RAPE

વિકાસપુરી થાના પીસીઆર કોલ મળતા જ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને બાળકીને હોસ્પિટલ લઇ જવામા આવી હતી. બાળકની હાલાત હવે સ્થિર છે. આરોપીઓને પકડવા અને ઓળખ કરવા માટે ટીમોનું ગઠન કરવામાં આવ્યુ છે. સીસીટીવી ફુટેજ અન અન્ય માધ્યથી ધરપકડ કરવાામાં આવી છે.

ડીસીપી પશ્ચિમ વિચિત્ર વીરે કહ્યુ કે, આઇપીસી અને POSCO અધિનિયમ અનુસાર મામલો દાખલ કરવાામાં આવ્યો છે. 10 વર્ષની બાળકી બનાવનાર આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે.

બળકીની હાલત અત્યાર સારી હોવાનુ કહેવાાં આવ્યુ છે. આ ઘટનાએ લોકોને વિચારવા પર મજબૂર કરી દિધા છે. પહેલા મેરઠના કંકરાખેડા વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે સ્કુલના કરાટે ટીચરે દુષ્કર્મ જેવી ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાથી અંજાન પરિવારજન આઠ દિવસ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ કરાવતા રહ્યા હતા. આ ઘટના અગેની જાણકારી બાળકીએ આપી હતી. ત્યાર બાદ બાળકીના પિતાએ લોકો સાથે પોલીસ સ્ટેશન પહોચીને ટીચરની સામે ગુનહો દાખલ કરાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X