For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરી તોડવાની ના પાડી તો, 10 વર્ષની બાળકીનો કર્યો સામુહિક બળાત્કાર

By Desk
|
Google Oneindia Gujarati News

હેવાનિયતની બધી જ હદો પાર કરીને 10 વર્ષની માસૂમ બાળકી સાથે સામુહિક બળાત્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં કેરીની રખવાળી કરવા ગયેલી 10 વર્ષની બાળકી સાથે પાડોસીએ ચપ્પુ બતાવીને તેની સાથે ગેંગરેપ કર્યો.

પહેલા મંદિર લઇ ગયો, પછી મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ

વાત ખરેખર આમ બની હતી કે પૂર્વી ચંપારણ જિલ્લાના મધુવન બેદીબન ગામમાં રહેવાવાળી પીડિત બાળકી પોતાની કેરીઓની રખેવાળી કરવા માટે તેના મિત્રો સાથે બગીચામાં ગયી હતી. બગીચામાં તે પોતાના મિત્રો સાથે રમતી હતી અને જ્યારે તે ઘરે જવા લાગી ત્યારે તેના પાડોશમાં જ રહેતા પ્રમોદ સાહની અને કમલેશ સાહની ત્યાં પહોંચ્યા.

પછી શુ થયું તે જાણવા માટે નીચે જુઓ....

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

પ્રમોદ સાહની અને કમલેશ સાહની કેરી તોડવાની ઝિદ કરવા લાગ્યા.

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

નાની બાળકીએ તેમને રોક્યા અને ઘરમાં આ બાબતે જાણ કરી દેવાની ધમકી આપી.

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

બંને તે બાળકીને ચપ્પુ બતાવીને બગીચામાં લઈ ગયા ત્યાંતે બાળકીનો વારાફરીથી બળાત્કાર કર્યો.

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

બાળકીનો બળાત્કાર કર્યા પછી તેઓ તેને ત્યાં જ તડપતી હાલતમાં છોડીને ચાલ્યા ગયા.

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

બાળકી સાંજ સુધી ઘરે આ આવેલી જોઈને તેના પરિવારના લોકો તેને શોધવા માટે નીકળ્યા ત્યારે તેમને બાળકી બગીચામાં બેહોશ હાલતમાં મળી.

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

બાળકીની સારવાર માટે તેને નજીકના દવાખાનામાં લઈ જવામાં આવી. ભાનમાં આવતા બાળકીએ આખી હકીકત જણાવી.

સામુહિક બળાત્કાર

સામુહિક બળાત્કાર

પરિવારે પોલીસમાં જાણ કરી અને પોલીસે તે આરોપીઓને પકડી પડ્યા છે.

English summary
10 Years old girl gang raped in bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X