અંજલિ દમનીયાએ આમ આદમી પાર્ટી છોડી દીધી

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ટાપુ રાષ્ટ્ર, સેશલ્સ. ભારતીય સમાજે દ્વારા વડાપ્રધાનનું ત્યાં કરાયું ઉમયકાભેર સ્વાગત.

શિલોંગ

શિલોંગ

હથિયારબંધ આંતકવાદી સમૂહે દક્ષિણ ગારો પર્વતના વિસ્તારમાં ચાર પુલિસકર્મી અને બે રહેવાસીઓને મારી નાખતાં લશ્કરે શિલોંગમાં તપાસ આદરી.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં પ્રથમ વિશ્વયુદ્ધના શ્રદ્ઘાજંલિ દિન નિમિત્તે યોજવામાં આવેલી હથિયારોની પ્રદર્શનીની મુલાકાત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને રક્ષા મંત્રી મનોહર પર્રીકર લીધી.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલીએ ભારતીય કપ્તાન એમ એસ ધોની આપ્યા જીતના અભિનંદન. આઠ વિકેટ સાથે ભારત આપી આર્યલેન્ડને હાર

મુંબઇ

મુંબઇ

બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને આમીર ખાને મંગળવારે મુંબઇમાં હોલિવુડ મૂવી બ્રોકન હોર્સિસનું ટ્રેલર લોન્ચ કર્યું.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

અંજલિ દમનીયાએ આમ આદમી પાર્ટી છોડી દીધી, કેજરીવાલ સોદાબાજી કરતા હોવાનો આરોપ મૂક્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X