દમન અને દીવ: નીતીશ કુમારને ઝટકો, જેડૂયૂના 15 પાચંયત સભ્યો ભાજપમાં જોડાયા
ભારતીય જનતા પાર્ટીએ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ને વધુ એક ઝટકો આપ્યો છે. નીતિશ કુમારની પાર્ટીની દિવ અને દમણમાં પાર્ટીનો ભાજમાં વિલય થઇ ગયો છે. ભાજપે કહ્યુ કે, દમણ અને દીવ જેડીયુના 17 જેટલા જિલ્લા પચાયત સભ્યોમાથી 15 પંચાય
ભારતીય જનતા પાર્ટીએ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ને વધુ એક ઝટકો આપ્યો છે. નીતિશ કુમારની પાર્ટીની દિવ અને દમણમાં પાર્ટીનો ભાજમાં વિલય થઇ ગયો છે. ભાજપે કહ્યુ કે, દમણ અને દીવ જેડીયુના 17 જેટલા જિલ્લા પચાયત સભ્યોમાથી 15 પંચાયત સભ્યો રાજ્ય જેડીયૂની સભ્યો ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

ભાજપે કહ્યું કે, 15 જિલલા પંચાયત સભ્યો નીતિશ કુમારના ભાજપ છોડવાનના નિર્ણય બાદ અને ભ્રષ્ટ વંશવાદી પાર્ટી સાથે હાથ મિલાવાને લઇને નારાજ છે. ભાજપે વધુમાં જણાવ્યું હતુ કે, તેમણે જેડીયુ અને રાજદ સાથે આવતા બિહારમાં વિકાસની ગતી ધીમી પડી ગઇ છે.
જનતા દળના પાંચના પાંચ ધારાસભ્યો જે.પી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મણીપુર વિધાનસભા સચિવાલયના એક નિવેદન અનુસાર ખ. જોયકિશન સિંહ, નગુરસંગલૂર સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, થંગજામ અરૂણકુમાર અને એલએમ ખૌટે ભાજપમાં જોડાયા હતા.
થોડા સમય પહેલા અરૂણાચલ પ્રદેશના જેડીયૂના મોટા ભાગના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા હતા. અને હાલમા જ મણિપુરના 7 થી 5 વિધાનસભ્યો ભાજપમાં જોડાયા હતા.
વિધાનસભા સચિવાલયે ત્યારે જણાવ્યુ હતુ કે, "મણીપુર વિધાનસભાના અધ્યક્ષે સંવિધાનની દસમી અનુસૂચી અનુસાર જેડીયૂના પાંચ વિધાનસભાના ભાજપમાં વિલયનો અસ્વીકાર કર્યો હતો." હાલમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 60 સભ્યો રાજ્ય વિધાનસભામાં 32 સીટનું બહુમત મેળવ્યું હતુ. જેના પરિણામ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતુ.
25 ઓગસ્ટ 2022 અરુણાચલ પ્રદેશમાં જેડીયૂનો એક માત્ર ધારાસભ્ય જેપી. નડ્ડા અને અરુણાચલ પ્રદેશના સીએણ પેમા ખાંડૂની ઉપસ્થિતિમાં ભાજપમાં જાડાયા હતા. જેડીયૂ ધારાસભ્ય ટેચી કાસોના ભાજપમાં વિલય સાથે જ ભાજપની 60 વિધાનસભા સીટોમાથી 49 પર આવી ગઇ હતી.
જેડીયૂના 9 સભ્યોમાથી 8 ભાજપમાં જોડાયા છે. હેવે ભાજપના સભ્યો 20 થી 18 છે.












Click it and Unblock the Notifications
