For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રન વે પર સ્કીડ થયું સ્પાઇસ જેટનું પ્લેન

|
Google Oneindia Gujarati News

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

હુબલી

હુબલી

સ્પાઇસ જેટનું પ્લેન હુબલી એરપોર્ટ પર સ્કીડ થઇ જતા. મંગળવારે જેસીબી બોલાવી તેને ખસેડવામાં આવ્યું હતું.

બેંગ્લોર

બેંગ્લોર

IAS અધિકારી ડી.કે રવિની શંકાસ્પદ મોત બાદ, રવિના માતા પિતાને જેડી(એસ)ના નેતા કુમારસ્વામી, બીજેપી નેતા ઇશ્વરઅપ્પા અને વિરોધી પક્ષના નેતા જગદીશ શેત્તાર મળ્યા હતા અને રવિના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.

નવી દિલ્હી

નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, યુનિયન કાઉન્સિલના સભ્યો, કેબિનેટ મંત્રીઓ અને સંસદના સભ્યોએ સંસદગૃહની બહાર ગ્રુપ ફોટો પડાવ્યો હતો.

મુંબઇ

મુંબઇ

મેટ્રો-3 પ્રોજેક્ટના વિરોધમાં બુધવારે શિવસેનાએ એક વિશાળ રેલી નિકાળી હતી. મેટ્રો-3 પ્રોજેક્ટને શરૂ થતા પુનર્વસન અને લોકસંમંતિ મામલે સરકાર સામે અસંતોષ વ્યક્ત કરવા આ રેલી નીકાળવામાં આવી હતી.

શિમલા

શિમલા

ફી વધારા મામલે સ્ટુડન્ટ ફેડરેશ ઇન્ડિયા (SFI)ના વિદ્યાર્થીઓ અને પોલિસ વચ્ચે ઝડપ થતા પોલિસે પાણી મારો કર્યો હતો.

બેંગ્લોર

બેંગ્લોર

મોડેલ્સે બેંગ્લોરમાં બ્રાઇડલ કલેક્શનના દાગીનાને પ્રદર્શિત કર્યા.

નવી દિલ્હી

નવી દિલ્હી

કાયદા મંત્રી સદાનંદ ગૌડાની વિરુદ્ઘ દિલ્હી હાઇકોર્ટના સુધારા બિલ 2014 પર પોતાનો વિરોધ દર્શાવા ગુરુવારે જિલ્લા કોર્ટના વકીલોએ રેલી કાઢી.

English summary
19 March: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X