ટાઇટલરને ઝાટકો, 84ના તોફાનોની પુનઃ તપાસ સામે સ્ટેનો ઇનકાર

આ પહેલાં એપ્રિલમાં જગદીશ ટાઇટલરને ઝટકો આપતાં દિલ્હીની એક કોર્ટે તેમના વિરૂદ્ધ 1984ના કોમી રમખાણોને ફરી ખોલવાનો આદેશ કર્યો હતો. તેમના વિરૂદ્ધ તે સુપ્રીમ કોર્ટ ગયા હતા. દિલ્હીની કોર્ટે આ કેસ બંધ કરવા માટે કેન્દ્રિય તપાસ બ્યૂરોની રિપોર્ટને નકારી કાઢી હતી. આ પહેલાં કોંગ્રેસ નેતાને ક્લીનચીટ આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
