પાકનું ઓપન ફાઇરિંગઃ ભારતના બે જવાનો શહિદ

જો કે, હજુ સુધી વધું માહિતી મળી નથી, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે, બે જવાનો શહિદ થયા છે અને અન્ય એક જવાનને ઇજા પહોંચી છે. પાકિસ્તાની આર્મી દ્વારા સીઝફાયરની વાતને અવગણીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. વાતાવરણને જાણવા માટે એલઓસીની અંદર ભારતીય સાઇડમાં પાકિસ્તાની આર્મી મોકલવામાં આવી રહી છે.
છેલ્લા એક મહિનાની અંદર પાકિસ્તાન આર્મી દ્વારા ડઝનેક વખત સીઝફાયર એગ્રીમેન્ટને તોડવામાં આવ્યું છે. આ બનાવો મોટા ભાગે રાજૌરી, યુરી અને કેરણ વિસ્તારમાં જોવા મળી રહ્યાં હોવાનું આર્મી અધિકારીઓએ જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
