For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 21 વર્ષની યુવતી પર 27 વખત ચપ્પુથી કર્યો હુમલો

|
Google Oneindia Gujarati News

દિલ્હી ફરી એકવાર શર્મસાર થઇ ચુકી છે. જેનાથી ફરી સાબિત થયું છે કે દિલ્હી છોકરીઓ માટે ક્યાંક ને ક્યાંક સુરક્ષિત તો નથી જ. દિલ્હીના બુરાડીમાં 21 વર્ષની યુવતી પર એક વ્યક્તિએ ચપ્પુથી હુમલો કરી દીધો. હુમલો કરવાવાળા વ્યક્તિ પર આરોપ છે કે તે છોકરીનું શોષણ કરતો હતો.

Viral Video: ભરરસ્તામાં બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની લાતો અને મુક્કાથી કરી ધુલાઇViral Video: ભરરસ્તામાં બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની લાતો અને મુક્કાથી કરી ધુલાઇ

મળતી માહિતી મુજબ તેને યુવતી પર ચપ્પુથી લગભગ 27 થી 28 વાર ઘા માર્યા હતા. આ મામલે યુવતીના ભાઈએ જણાવ્યું કે તે વ્યક્તિ તેની બહેનનું શોષણ ઘણા લાંબા સમયથી કરતો હતો. તેના વિરુદ્ધ તેમને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી જે પછી તે શાંત થયો હતો.

video

યુવતીના ભાઈએ જણાવ્યું કે તેની બહેન પાર હુમલો કરવાવાળો વ્યક્તિનું નામ આદિત્ય મલિક છે. જયારે આ ઘટના બની ત્યારે તેની આસપાસના લોકો પણ હેરાન થઇ ગયા હતા. લોકો કઈ સમજી શકે તે પહેલા જ યુવકે એક પછી એક ચપ્પુના ઘા મારી દીધા.

વીડિયો: ચાલતી ટ્રેનમાં યુવકને બારી સાથે બાંધીને પટ્ટાથી માર્યોવીડિયો: ચાલતી ટ્રેનમાં યુવકને બારી સાથે બાંધીને પટ્ટાથી માર્યો

તો એક નજર કરો કંપારી છોડાવી નાખે તેવા આ વીડિયો પર...

English summary
21-year-old woman succumbs to stab wounds, was allegedly stabbed 27-28 times by a stalker in Burari. Other artic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X