હિમાચલ પ્રદેશના લાહોલ-સ્પીતિમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા
હમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ જિલ્લામાં બુધવાર મોડી રાત્રે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. રાષ્ર્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રઆ તેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપી હતી. લાહોલ સ્પીતિમાં ઝટકાથી અચાન ઘર હલાવા લાગ્યા હતા. લોક ડરી ગયા હતા તે ઘરોથી ભહાર દોડી આવ્યા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યુ હતુ કે, બુધવારે મિમાચલ પ્રદેશના લાહોલ અને પ્પીતિ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતાનો ભૂકંપના ઝટકો ભારતીય સમય અુસાર મોડી રાત્રે 11:20 મીનીટે અનુભવાયો હતો. જો કે, આ ભૂકંપથી કોઇ જ જાનહાની નુક્શાન થયુ નથી.












Click it and Unblock the Notifications
