16 વર્ષના છોકરાને નગ્ન કરીને માર માર્યો, બનાવ્યો વીડિયો

દિલ્હીમાં એક ખુબ જ શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. અહી છોકરાઓના એક ગ્રુપે 16 વર્ષના એક માસૂમ છોકરાના કપડા ઉતારી નાખ્યા. એટલું જ નહી પરંતુ તે છોકરાઓએ તેને સાથે મારપિટ પણ કરી અને તે ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. પોલીસએ આ મામલામાં 4 આરોપીની ધરપકડ કરી લિધી છે. બાકીના અપરાધીઓને પોલીસ શોધી રહી છે.

પોલીસને મળેલી જાણકારી મુજબ આ ઘટના સોમવારની છે. પરંતુ તેની રિપોર્ટ બુધવારે કરવામાં આવી હતી. ડીસીપી સુરેન્દ્રકુમાર ના જણાવ્યા મુજબ 16 વર્ષના છોકરા સાથે મારપિટ કરવાવાળા બધા જ આરોપી નશામાં ધુત હતા. વીડિયોમાં સાફ સાફ દેખાઈ છે કે પીડિતના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા હતા અને 5 છોકરાઓ તેને ખુબ જ ખરાબ રીતે મારી રહ્યા છે.

delhi

શરૂઆતની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે છોકરાને એટલા માટે મારવામાં આવ્યો હતા કારણકે તે બતાવ્યા વગર જ આરોપીઓની સ્કૂટી પર બેસી ગયો હતો. જયારે આસપાસના લોકોએ પૂછ્યું ત્યારે આરોપીઓ એ તેને ચોર ગણાવ્યો હતો. મારપિટ બાદ આરોપીઓએ તે છોકરાને નગ્ન અવસ્થામાં ત્યાં જ છોડીને જતા રહ્યા. તે ઘટના બાદ તે છોકરાએ આત્માહત્યા કરવાની પણ કોસિસ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X