ગોવામાં દરરોજ જોવામાં આવે છે 86000 રેપ વીડિયો

કર્ણાટક આધારિત એનજીઓ રેસક્યૂ જે સાઇબર ક્રાઇમ અને તેના સાથે જોડાયેલા તથ્યોની તપાસ કરે છે તેના દ્વારા ગોવામાં સર્વે કરવામાં આવ્યો. એનજીઓના સીઇઓ અભિષેક કૈલીફોર્ડના અનુસાર ગોવાના 47 ટકા ડિગ્રી અને અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ચાઇલ્ડ પોર્ન જુએ છે જ્યારે આખા રાજ્યમાં દરરોજ 86000 રેપ વીડિયો જુએ છે.
અભિષેક કૈલિપોર્ડના અનુસાર 80 ટકા કોલેજના વિદ્યાર્થી અને હાયર સેકેન્ડરી સ્કુલના વિદ્યાર્થી પોર્ન જુએ છે. જ્યારે 40 ટકા વિદ્યાર્થી દરરોજ પોર્ન જુએ છે. જ્યારે સરેરાશ આ વિદ્યાર્થી 28 રેપ વીડિયો દર અઠવાડિયે જુએ છે. આ સર્વે ગોવાના 10 કોલેજોમાં કરાઇ ગઇ. આ સર્વેમાં વિદ્યાર્થીઓ પાસેથી રેપ વીડિયો જોવા અને રિયલ લાઇફમાં રેપ જેવા ગુના પર આધારિત પ્રશ્ન પૂછવામાં આવ્યા. આ પ્રશ્નના જવાબમાં 76 ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે તે પોર્ન વીડિયો જોયા બાદ રીયલ લાઇફમાં રેપ કરવા માંગે છે. વિદ્યાર્થીના જવાબ ચોંકાવનાર છે. એવામાં આ કહેવું ખોટું હશે નહી કે પોર્ન વીડિયોની લીધે ભારતમાં રેપ જેવી ઘટનાઓ વધી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
