News In Pics: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

અભિનેતા અને કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર

અભિનેતા અને કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર

અભિનેતા અને કેલિફોર્નિયાના પૂર્વ ગવર્નર દિલ્હીમાં ડેવલપમેન્ટ સમિટમાં હાજરી આપવા આવ્યા હતા.

સુષમા સ્વરાજ ફ્રાન્સના પ્રતિનિધિ સાથે

સુષમા સ્વરાજ ફ્રાન્સના પ્રતિનિધિ સાથે

કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે દિલ્હી ખાતે ફ્રાંસના પ્રતિનિધિ સાથે મુલાકાત કરી હતી.

દિલ્હી સંસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ

દિલ્હી સંસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટ

15મા દિલ્હી સંસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ સમિટમાં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, રેલ મંત્રી સુરેશ પ્રભુ, તેરી(TERI)ના નિર્દેશક આરકે પચૌરી મંચ પર દેખાઇ રહ્યા છે.

પુસ્તક વિમોચન

પુસ્તક વિમોચન

પૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી અને કપ્તાન સૌરવ ગાંગુલીએ 'Cupmohala'- Untlod Dressing Room Stories of author Gautam Bhattacharjee પુસ્તકનું વિમોચન કર્યું હતું.

ઇસ્માઇલ દરબારના કોર્ટના ચક્કર

ઇસ્માઇલ દરબારના કોર્ટના ચક્કર

મ્યુઝિક કંપોઝર ઇસ્માઇલ દરબારના પુત્રની આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જાતીય સતામણીના મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેને આ મામલે જામીન મળી ગયા છે.

કેજરીવાલને ફૂલોના હાર

કેજરીવાલને ફૂલોના હાર

આપ સંયોજક અરવિંદ કેજરીવાલને લોકોએ તિલક નગરમાં ફૂલોથી વધાવી લીધા હતા.

અમિત શાહના પ્રહાર

છેલ્લા દિવસે અમિત શાહના કેજરીવાલ પર આકરા પ્રહાર

Kolkata

Kolkata

Kiran Bedi

Kiran Bedi

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X