ભોપાલમાં વિદેશમાં નોકરી લગાવી આપવાના બહાને 5 લાખ 40 હજારની ઠગાઇ

વિદેશમાં મોકલીને નોકરી આપવાની લાલચ આપીને 5 લાખ કરતા વધારેની ઠગાઇ ભોપોલામાં એક યુવાન સાથે કરવામાં આવી હતી.

રજાધાની ભોપાલમાં લગાતાર કોઇ કોઇ પ્રકારની ઠગાઇની પ્રકરણો બની રહ્યા છે. ભોપાલમાં એમપી નગર વિસ્તારમાં વિદેશ મોકલવાના નામે એક વ્યક્તિ પાસેથી 5 લાખ 40 હજારની ઠગાઇ કરવામાં આવી છે. કંસલટંટે તેમને વિદેશ તો મોકલી આપ્યા પણ વિદેશમાં નોકરી ના અપાવી શક્યા છ મહિના બાદ વિદેશથી પરત ફરીને એમી નગર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ કરી હતી પોલીસ ફરિયાદ બાદ પોલીસે કંસલ્ટન્સી ચલાવનાર સામે ફારિયાદ દાખલ કરી છે.

ABROAD

એમપીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી સુધીર અજીરિયાએ જણાવ્યુ હતુ કે, પદમા નગર એશબાગમાં રહેનાર મનીષ વર્માની અશોકા ગર્ડનમાં રહેનાર મનીષા આવરે સાથે દોસ્તી હતી. આારે એમપી નગર જોન 2 માં કંસલ્ટેન્સીની ઓફીસ ચલાવે છે. મનીષ વર્માએ નોકરી માટે વિદેશ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આવારે દ્વારા મનીષને 24 નવેમ્બર 2021 માં વિજિટ વીજા પર પેરિસ ફ્રાંસના રસ્તે વિલા ધી સરવેરા શહેર પોર્તુલગ મોકલ્યો હતો. જ્યાં મનીષ આવારે દ્વારા તેમની નોકરી ના લગવામાં આવતા મનીષે ખુદ નોકરી શોધીને 6 મહિના નોકરી કરીને એપ્રિલ 2022 માં ભોપાલ આ્વ્યા બાદ મનીષે આવારા સામે ઠગાઇની ફરિયાદ કરી હતી. આવરે અલગ અલગ સમયમાં વિદેશમાં નોકરી લગાવી આપવાના નામે 5 લાખ 40 હજાર લીધા હતા. પોલીસ તપાસ પાદ મનીષ આવારે વિરુદ્ધ ફરિયાદ દાખલી કરી છે.

મનીષ વર્માએ પોલીસને જણાવ્યુ હતુ કે, ઘણા મહિનાઓ સુધી વિદેશમાં પોતના માટે નોકરી શોધતો રહ્યો. તેની વચ્ચે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમ તેમ કરીને વિદેશમાં તેણે કામ કરીને પૈસા ભેગા કરીને ભારત પરત ફર્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપી કસંલ્ટટ સામે ફરિયાદ દાખલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X