News In Pics: 6 માર્ચના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

રેપના આરોપીને લોકોએ મારી નાખ્યો

રેપના આરોપીને લોકોએ મારી નાખ્યો

દીમાપુરમાં પ્રદર્શનકારીઓએ બળાત્કારના આરોપીને જેલમાંથી બહાર લાવતા જ તેની પર તૂટી પડ્યા હતા અને તેને ધોધ માર મારીને મારી નાંખ્યો હતો.

કુરુક્ષેત્રમાં ખેડૂત આંદોલન

કુરુક્ષેત્રમાં ખેડૂત આંદોલન

ભારતીય કિસાન સંઘના કાર્યકરોએ કુરુક્ષેત્ર સહારનપુર હાઇવેને બ્લોક કરી દીધો હતો, તેઓ પાકમાં મીનીમમ સપોર્ટ પ્રાઇઝ(MSP)માં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.

અંધ બાળકો દ્વારા હોળીની રમઝટ

અંધ બાળકો દ્વારા હોળીની રમઝટ

મુંબઇમાં વિઝ્યુઅલી ચેલેન્જ્ડ બાળકોએ હોળીની ઉજવણ કરી હતી.

અંબાલામાં જેગુઆર ફાઇટર એરક્રાફ્ટ તૂટી પડ્યુ

અંબાલામાં જેગુઆર ફાઇટર એરક્રાફ્ટ તૂટી પડ્યુ

અંબાલામાં જેગુઆર ફાઇટર એરક્રાફ્ટ તૂટી પડ્યુ હતું, જોકે પાયલટનો હેમખેમ બચાવ થયો હતો.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ટેનિસ સ્ટાર અને અર્થ આવર 2015ની એમ્બેસડરસાનિયા મિર્ઝા હૈદરાબાદમાં WWFના ઉદઘાટન સમયે એક પોસ્ટરને સાઇન કર્યું હતું.

ટીમ ઇન્ડિયાને ચિયર કરતી યુવતીઓ

ટીમ ઇન્ડિયાને ચિયર કરતી યુવતીઓ

ગુવાહાટીમાં યુવતીઓએ રંગો સાથે ભારતીય ટીમને જીતવા માટે ચિયર કર્યું હતું. આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ છે.

મુંબઇમાં હોળી

મુંબઇમાં હોળી

મુંબઇમાં લોકોએ રંગબેરંગી હોળી રમી હતી.

વિદેશીઓએ પણ હોળીની મજા માણી

વિદેશીઓએ પણ હોળીની મજા માણી

નવી દિલ્હીના પહાડગંજમાં વિદેશી પ્રવાસીઓએ પણ હોળીની મજા માણી હતી.

કુમાર વિશ્વાસની હોળી

કુમાર વિશ્વાસે કંઇક આ રીતે હોળીની ઉજવણી કરી હતી.

સીઆરપીએફના જવાનોએ ઉજવી હોળી

શ્રીનગરમાં સીઆરપીએફના જવાનોએ ઉજવી હોળી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X