આસામમાં બોમ્બ બ્લાસ્ટ, 7 ઇજાગ્રસ્ત, એકનું મોત

ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસની ઇમારતોના કાચ તૂટી ગયા હતા.
પોલીસે વિસ્ફોચની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસનું માનવું છે કે વિસ્ફોટ આઇઆઇડી (ઇમ્પ્રુવ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) દ્વારા કરવામાં આવ્યો હતો. જેને એક સાઇકલ પર લગાવવામાં આવ્યું હતું.
આ સાથે પોલીસે વિસ્ફોટ સાથે સંકળાયેલી વ્યક્તિઓની તપાસ કરવી શરૂ કરી દીધી છે. આ વિસ્ફોટ ભીડવાળા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય મોટી સંખ્યામાં લોકોને નિશાન બનાવવાનો હતો.












Click it and Unblock the Notifications
