યુવતી સાથે રંગરેલીઓ કરતો સરકારી બાબુ પકડાયો, લઇ ગઈ પોલીસ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તરપ્રદેશ હરદોઈ માં ખાનગી સૂચના મળતા પોલીસે છાપો માર્યો અને સરકારી આવાસમાં યુવતી સાથે રંગરેલીઓ કરતા સરકારી બાબુને ઝડપી પાડ્યો. ત્યારપછી પોલીસ સરકારી બાબુ અને યુવતીને લઈને ચોકી ચાલી ગયી.

clerk caught with girl

આખો મામલો કોતવાલી શહેર સીટી પાવર હાઉસનો છે. જ્યાં કોલોનીમાં રહેતા લોકો ઘ્વારા પોલીસને સૂચના આપવામાં આવી કે એક યુવક એક યુવતી સાથે સરકારી આવાસમાં રંગરેલીઓ મનાવી રહ્યો છે. ત્યારપછી પોલીસે છાપો માર્યો અને આરોપી ક્લાર્ક ને આપત્તીજનક હાલતમાં પકડી લેવામાં આવ્યો.

clerk caught with girl

આરોપી યુવક વિદ્યુત વિભાગમાં ક્લાર્ક ની પોસ્ટ પર હતો. ક્લાર્ક સરકારી આવાસ પર યુવતી સાથે આપત્તીજનક હાલતમાં પકડાઈ ગયો. પોલીસ બંનેને સ્ટેશને લઈને ગયી. છોકરીને તેના પરિવારને બોલાવીને સોંપી દેવામાં આવી હતી.

English summary
A clerk caught with girl at govt colony hardoi

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.