પશ્ચિમ બંગાળમાં લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી, ઘટના સ્થળે અધિકારીઓ દોડી આવ્યા
પશ્ચિમ બંગાળના બર્દમાન બંદેલમાં લોકલ ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઇ હતી. આ ઘટના ગત મોડી રાતના 9:20 વાગે બની હતી. જાણકારો અનુસાર દુર્ઘટનામાં શક્તિગઢ રેલવે સ્ટેશન પાસે આ ઘટના બની હતી. ઘટના બાદ રેલવેના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે અત્યાર સુધી આ ઘટામાં કોઇ ઘાયલ થયાના સમાચાર નથી.













Click it and Unblock the Notifications
