For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન ULFA-I ના સભ્યએ બૂબુલ ચંદ્ર બરુઆએ પોલીસ સામે કર્યુ આત્મ સમર્પણ

ચરાડદેવ જિલ્લામાં મિરિયપાથર ભજો ગામમાં જન્મેલા બરુઆ જુન 1997 માં ઉલ્ફ-1 માં સામેલ થયા હતા. જ્યારે અંહી સોનારી કોલેજમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા. મ્યાનમાર ગયા જ્યા સંગઠની શિબિર છે.

|
Google Oneindia Gujarati News

ULAF-1 પોલીસને ગુરુવારે મોટ સફળતા મળી હતી. પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન યૂનાઇટેડ લિબરેશન ફ્રટ ઓફ અસમ ઇન્ડિપેડેંટના સભ્ય બુબુલ ચંદ્ર બરુઆએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતુ. બરુઆએ ગુહાટીમાં પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતુ. બરુઆએ ગુવાહટીની શિબિરમાં ભારતમાં પ્રવેશ કર્યો હતો અને આત્મસમપર્પણ કરી દિધુ હતુ.

WOMEN
બુબુલ ચંદ્ર બુરાઆ ULAF-1 ના વરિષ્ઠ સભ્ય છે. તેણે ભારતમાં પ્રવેશ કરીને આસમ પોલીસ સામે સરેન્ડર કર્યુ હતુ. અસમ પોલીસની એક ખબરમાં કહેવામાં આવ્યુ છે કે, ઉલ્ફ આઇના સ્વવંભૂ પ્રમુખ 48 વર્ષીય બુબુલ ચદ્ર બરુઆએ મ્યાનમાર સંગઠનમાં શિબિરમાં ભારતમાં પ્રવેશ કર્યો હતો. અને ઇતિરિક્ત ડીજીપી હિરેન ચંદ્ર નાથ સામે આત્મસમર્પણ કર્યુ હતુ.

ચરાઇદેવ જિલ્લાના મિરિપાથર ભજીમાં જન્મેલા બરુઆ 1997 માં ઉલ્ફા-આઇમાં જોડાયા હતા. જ્યારે તે સોનારી કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે જલ્દી મ્યાનમાર ગયા હતા. જ્યાં સંગઠનની શિબિર છે. જ્યાં હિથાયર અે ચિકિત્સા પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યુ હતુ.

પોલીસ તરફથી કહેવામા આવ્યુ છે કે, 1998 માં તે સંગઠનના કેંડરોને હથિયાર અે ચિકત્સા પ્રશિક્ષણ આપવામાં સામેલ હતા. અે 2011 માં તે મ્યાનમારના તગામાં ઉલ્ફા આઇ શિબિરમાં હથિયાર અને ચિકિત્સાના પ્રમુખના રુપમાં કામ કરી રહ્યા હતા. ખબર અનુસાર બરુઆએ 2011 માં અે 2019 વચ્ચે સંગઠનના લગભગ 700 કેડરને હથિયારની તાલીમ અે 150 કેડરોને ચિકિત્સાના તાલીમ આપી હતી.

English summary
A member of extremist outfit UtFA-I surrendered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X