Video: ઉંદર નિકળ્યો ચોર, આવી રીતે કરી હિરાના હારની ચોરી

Video ઉંદરે કોરોડના હારની જ્વૈલરી શોરૂમમાં થી કરી હતી. હિરાનો હાર ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યો હતો.

હિરાનો હાર કોને ના પસંદ ના આવે પરંતુ કિમત વધારે હોવાને લીધે દરેક લોકો તેને ખરીદી નથી શક્તા. કિમત કરોડોમાં હોવાને લીધે જ્વૈલરી શોરૂમમાં ગહરેણાને કડક સુરક્ષા વચ્ચે રખવામાં આવે છે. જ્યાથી કોઇ પણ ચોર માટે તેની ચોરી કરવા મુશ્કેલી બની જાય છે. પરંતુ એક એવા ચોરનો વિડીયો સામે આવ્ય છે કે, જેને જોઇને તમે ચકિત થઇ જશો. એક ભેજાભાજ ચોર આશાનીથી હીરાનો કોરોડો રીપિયાનો હાર ચોરી કરતો નજર આવે છે

પુરી ઘટના સીસીટીવીમાં કેદ થઇ

પુરી ઘટના સીસીટીવીમાં કેદ થઇ

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા છે. વીડિયો એક જ્વેલરી શોરૂમના સીસીટીવીના છે . ચોર જ્યારે આ હાલ ચોરી રહ્ય છે તેની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

જ્વૈલરી શોરૂમમાં પહોચ્યો આ ચોર

જ્વૈલરી શોરૂમમાં પહોચ્યો આ ચોર

આ જ્વૈલરી શોરૂમના વિડીયોમાં નજર આવી રહ્યુ છે કે, જેમા કોરોડો રુપિયાની કિમતના હાર ડિસ્પ્લેમાં નજર આવી રહ્યા છે. આ ગહેરાણામાં હિરાનો હાર પણ નજર આવે છે.

હિરાના હાર ચોરીને ચોરીન રફુચક્કર

હિરાના હાર ચોરીને ચોરીન રફુચક્કર

ડાયમંડનો હાર ડિસ્પ્લે માટે રાખવામાં આવ્યો હતો. જ્યા ઉફરથી એક ઉંદર ઉતરે છે. નીચે આવીને હીરાનો હાર દાંતમાં લઇને રફુચક્કર થઇ જાય છે.

સીસીટીવી ના કેમરાના લીધે થયો ખુલાસો

સીસીટીવી ના કેમરાના લીધે થયો ખુલાસો

સીસીટીવીમાં આ ઘટના ના રેકોરડ થાત તો શોરૂમમાં કોઇના પર ચોરીનો આરોપ લાગેત અે કોઇની નોકરી પણ જઇ શક્તી હતી. આ ફુટેજને જઇઇને શોરૂમ માલિકનો શુ હાલ થયો હશે. કોરોડો રૂપિયાનો હાર ગુમાવ્યા બાદ તેના પર શુ વિતી હશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X