શું CM Yogi Temple માં બિરાજશે? અયોદ્યામાં મુસ્લીમ કરાવશે મંદિર નિર્માણ, 4 કરોડમાં થશે નિર્માણ
યોગી આદિ્યનાથના એક પરંમ પ્રશંસકે અયોદ્યામાં યોગી આદિત્યનાથના મંદિર નિર્માણની જાહેરાત કરી છે. જેમા આજુ બાજુમા ંરહેતા લોકો સહકાર આપવાની બાહેધરી આપી છે જેમા મુસ્લીમ લોકોનો પણ સમાવેશ થાય છે.
CM Yogi Temple માં પ્રતિમા સ્વરૂપમાં બિરાજશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઇને તેમના એક ફોલોઅરે તેમને સમર્પિત એક વિશાળ મંદિર બનાવાનો નિર્ણય કર્યો છે. અયોધ્યામાં સીએમ યોગીના કટ્ટર પ્રશંક પ્રભાકર મૌર્ય નામના શખ્સ અયોધ્યા જિલ્લામાં બાહરી વિસ્તારમાં ભદરાસા વિસ્તારમાં યૂપીમાં સીએમ યોગી આધિત્યાનાથ સાથે સમર્પિત એક મંદિર બનાવવનો નિર્ણય કર્યો છે.

મૌર્યએ કહ્યુ કે, મંદિર 4 કરોડ રૂપિયાની કિતમથી બનાવશે. પ્રભાકર મોર્યએ જણાવ્યુ છે કે, મંદિર 101 ફુટ લાબુ અને પહોળાઇમાં 50 ફુટ હશે. મંદિરમાં યૂપીના મુખ્યમત્રીની એક આદમકદ મૂર્તિ અને તેમને સમર્પિત પ્રાર્થના નિયમિત રૂપથી કરવામાં આવશે
ખાનગી પ્લોટ પર મંદિર નિર્માણ
યોગીના પ્રશંસકે એ પણ કહ્યુ કે, તેમણે લગભગ બે વર્ષ પહેલા એક સમાન મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ પરંતુ તેમા જમીન માલિકી સંબંધિત વિવાદોના લીધે બંધ કરવુ પડ્યુ હતુ. આ વખતે મોર્ય પોતાની ખાનગી જમીન પર મંદિર નિર્માણનું કામ કરી રહ્યા છે.
યોગી આદિત્યનાથ મંદિરના સંબંધમાં ટાઇમ્સનાઉની રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે, ભૂમિ પુજન 24 ફેબ્રુઆરીએ કરવાની યોજના બનાવામાં આવી છે . મોર્યએ દાવો કર્યો છે કે, નિર્મામ 2027 સુધીમાં પુરુ થઇ જશે. ખાસ વાત એ છે કે, આ ક્ષેત્રમાં હુન્દુઓ સિવાય મુસ્લિમ સમુદાય લોકો પણ મંદિર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.












Click it and Unblock the Notifications
