ટેબલેટ વોર: નરેન્દ્ર મોદીએ 'આકાશ' ટેબલેટ સિબ્બલને પાછું આપ્યું

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આકાશ-2ના લેટેસ્ટ વર્જનને નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યું હતું પરંતુ તે પાછું મોકલાવી દિધું છે.
જો કે મંત્રાલયના દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે આકાશ ટેબલેટના ફિડબેક માટે તેમને મોકલવાની યોજના બનાવી હતી. આકાશ ટેબલેટ રજૂ કરવામાં મોડી કરાતાં મોદીના નિવેદનથી દુખી થયેલા સિબ્બલે નરેન્દ્ર મોદીને બે ટેબલેટ મોકલ્યાં હતાં અને તેમને કહ્યું હતું શિક્ષણને રાજકારણથી દૂર રાખવાની અપીલ કરી હતી. મોદીએ કહ્યું હતું કે આકાશ ટેબલેટ ક્યારે ધરતી પર આવશે.












Click it and Unblock the Notifications
