આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 17મીં યાદી જાહેર કરી!

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની 17મીં યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ચાર ઉમેદવારો જાહેર કરાયા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાની પ્રકિયા ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની 17મીં યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ચાર ઉમેદવારો જાહેર કરાયા છે.

Aam Aadmi Party

17મીં યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારોમાં દિનેશ ઠાકોર, જયંતિલાલ પટેલ, ભાસ્કર પટેલ અને સંદીપસિંહ રાજના નામ જાહેર કરવામાં આવ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા આમ આદમી પાર્ટી 160થી વધુ ઉમેદવારો જાહેર કરી ચુકી છે.

આ યાદીમાં દિનેશ ઠાકોરને ખેરાલુ, જયંતિલાલ પટેલને વિસનગર, ભાસ્કર પટેલને માણસા અને સંદીપસિંહ રાજને પાદરાથી ટિકિટ આપવામાં આવી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં 1લી અને 5મી ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. રાજ્યમાં કુલ 182 વિધાનસભા સીટો છે. કુલ વિધાનસભા મતવિસ્તારોમાંથી પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X