AAPની ચોથી યાદી, નવી દિલ્હીથી ખેતાનને આપી ટિકીટ
નવી દિલ્હી, 10 માર્ચ: આમ આદમી પાર્ટી (આપે) લોકસભા ચૂંટણીને લઇને સોમવારે 60 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આપે ઈનવેસ્ટિગેટિવ પત્રકાર આશીષ ખેતાનને નવી દિલ્હીથી ઉમેદવાર બનાવ્યો છે. આ આપ પાર્ટીની ચોથી યાદી છે.

આમ આદમી પાર્ટીએ સાઉથ દિલ્હી સીટ પરથી કર્નલ દેવેન્દ્ર સહરાવતને ટિકીટ આપી છે. આજે જાહેર કરવામાં આવેલી યાદીમાં યૂપીની 38, કર્ણાટકની 13, હરિયાણાની 4, પંજાબની 3 તથા દિલ્હીની 2 સીટો પર ઉમેદાવારની જાહેરાત કરવામાં આવી છે.
| S.No. | State | LS Constituency | Our candidate |
| 1 | Delhi | NEW DELHI | Ashish Khetan |
| 2 | Delhi | SOUTH DELHI | Col Devender Sehrawat |
| 3 | Haryana | Bhiwani | Lalit Agarwal |
| 4 | Haryana | Karnal | Paramjeet |
| 5 | Haryana | Faridabad | Purshottam Dagar |
| 6 | Haryana | Ambala (SC) | SP Singh |
| 7 | Karnataka | Bangalore North | Prof Babu Mathew |
| 8 | Karnataka | Bangalore Central | V. Balakrishnan |
| 9 | Karnataka | Bangalore South | Nina P. Nayak |
| 10 | Karnataka | Bangalore Rural | Ravikrishna Reddy |
| 11 | Karnataka | Shimoga | G. Sridhara Kallahalla |
| 12 | Karnataka | Chikballapur | K. Arkesh |
| 13 | Karnataka | Dakshina Kannada | M. R. Vasudeva |
| 14 | Karnataka | Gulbarga (SC) | Dr (Mrs) B.T.Lalitha Naik |
| 15 | Karnataka | Chikkodi | Ashfaq Ahmed Madaki |
| 16 | Karnataka | Hubli-Dharwad | Hemant Kumar |
| 17 | Karnataka | Bidar | Chandrakant Kulkarni |
| 18 | Karnataka | Raichur | Bhimaraya |
| 19 | Karnataka | Kolar (SC) | KotiganahalliRamaiah |
| 20 | Punjab | Sangrur | Bhagwant Mann |
| 21 | Punjab | Faridkot (SC) | Prof. Sadhu Singh |
| 22 | Punjab | Gurdaspur | Sucha Singh Chottepur |
| 23 | UP | KUSHI NAGAR | AKHND PRTAP SINGH |
| 24 | UP | Jhansi | Archana Gupta |
| 25 | UP | DEORIA | Arun Kumar Tripathi |
| 26 | UP | Unnao | Arvind Kumar (Kamal) |
| 27 | UP | HAMIRPUR (UP) | Atul Kumar Singh (Prajapati) |
| 28 | UP | DOMARIYAGANJ | Badre Alam |
| 29 | UP | Ghazipur | Brajbhushan Dubey |
| 30 | UP | Kanpur | Dr. Mahmood Husain Rehmani |
| 31 | UP | Meerut | Himanshu Singh |
| 32 | UP | LAKHIMPUR | Illyas Azmi |
| 33 | UP | JAUNPUR | Dr. Kailash Prakash Yadav |
| 34 | UP | Gonda | Mashooq Usmani |
| 35 | UP | Bijnor | Dr.Gaurav Chauhan |
| 36 | UP | ROBERTSGANJ(SC) | Ram Dhyan Bharti |
| 37 | UP | Bulandshahr | Rahul Deepanker |
| 38 | UP | Azamgarh | Rajesh Yadav |
| 39 | UP | Agra (SC) | Ravindra Singh |
| 40 | UP | Aligarh | Sabir Rahi |
| 41 | UP | Nagina | Sarika Choudhary |
| 42 | UP | Phulpur | Shimla Sree |
| 43 | UP | Mohanlalganj | Sunil Gautam |
| 44 | UP | Etawah | Ujiyare Lal |
| 45 | UP | Amroha | Mullana Kalbe Rushaid |
| 46 | UP | BHADOHI | Varis Aqbal Khan |
| 47 | UP | GORAKHPUR | Prof. Radhey Mohan Mishra |
| 48 | UP | Muzzafarnagar | Mohammed Yamin |
| 49 | UP | Sambhal | Hurr Mehdi Baqri Sohail |
| 50 | UP | Aonla | Naresh Singh |
| 51 | UP | Pilibhit | Rajiv Agrawal |
| 52 | UP | Hathras (SC) | Sunahari Lal Taank |
| 53 | UP | Fatehpur sikri | Mahaveer Singh Solanki |
| 54 | UP | Sitapur | Shefali Misra |
| 55 | UP | Pratapgarh | Ashok Kumar Shukla |
| 56 | UP | Kaushambi (SC) | Dr. Shitla Prasad |
| 57 | UP | Ambedkar Nagar | Kramveer Chakravarti |
| 58 | UP | Salempur | Chandra Pratap Singh |
| 59 | UP | Fatehpur | Jain Ul Haq |
| 60 | UP | Bareily | Sunil Kumar |
More From
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
