For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘આપ’નો હિંસક ચહેરોઃ ક્યાંક લાઠી તો ક્યાંક પથ્થરોનો મારો, 14 પકડાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 માર્ચઃ ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને પાટણના રાધનપુરમાં પોલીસ દ્વારા આચાર સંહિતાના પગલે રોકવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, ગુજરાતમાં આ રીતે પોતાના નેતાને રોકવામાં આવતા આમ આદમી પાર્ટી હિંસક બની ગઇ હતી અને દિલ્હી તથા ઉત્તર પ્રદેશના લખનઉમાં ઉત્પાત મચાવ્યો હતો. જે પગલે પોલીસ દ્વારા દિલ્હીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આશુતોષ તથા શાઝિયા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામા આવી છે.

દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલા ઘર્ષણમાં 28 લોકોને ઇજા પહોંચી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે ગત રાત્રે આશુતોષ અને શાઝિયા ઇલ્મી સહિતના ‘આપ'ના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રમખાણ કરવા બદલ પોલીસ દ્વારા 33 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 14ની ધરપકડ કરાઇ હતી અને અન્યોને ઘરે જવામાં દેવામાં આવ્યા હતા. જે લોકોની ઓળખ થઇ ગઇ છે અને જે લોકો વિરોધ સમયે ઘટના સ્થળ પર હતા તેમના નામ એફઆઇઆરમાં નોંધવામાં આવ્યા હોવાનું દિલ્હી પોલીસના અધિકારીઓ દ્વારા જણાવાયું છે.

પોલીસે કહ્યું છે કે, ‘આપ' દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તે ગેરકાયદે અને પરવાનગી વગર હતો. પોલીસ દ્વારા આ હિંસક વિરોધ પ્રદર્શનનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો છે અને તે થકી હિંસા કરનારા લોકોને ઓળખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પહેલા દિલ્હી અને પછી લખનઉ ખાતે ભાજપના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કાર્યાલયમાં ઘુસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન હિંસા ભડકી હતી અને બન્ને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, લખનઉમાં વાત લાઠીચાર્જ સુધી પહોંચી ગઇ હોવાનું પણ બહાર આવ્યું હતું. તો ચાલો તસવીરો થકી જોઇએ આપ દ્વારા કરવામા આવેલા હિંસક પ્રદર્શનને.

ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ

ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પહેલા દિલ્હી અને પછી લખનઉ ખાતે ભાજપના કાર્યાલય બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કાર્યાલયમાં ઘુસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન હિંસા ભડકી હતી અને બન્ને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, લખનઉમાં વાત લાઠીચાર્જ સુધી પહોંચી ગઇ હોવાનું પણ બહાર આવ્યું હતું.

English summary
Fourteen AAP members were arrested after Delhi Police registered an FIR in connection with the clashes outside the BJP national headquarters here between supporters of the two parties that left 28 people injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X