આપ સાસંદ રાઘવ ચડ્ઢાએ શેર કરી પૂર્વ પીએમ મનમોહન સિંહની તસવીર, કહી આ વાત

રાહુલ ગાંધી પર આપ નેતા રાઘવ ચડ્ઢાએ પ્રહાર કર્યા હતા તેણે જણાવ્યુ હતુ કે, કોગ્રેસ સતત બ્રાંડ રીબ્રાન્ડ કવરવાનો પ્રયાસ કોગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

સાંસદ રાઘવ ચઠ્ઠાએ ટ્વીટર પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની તસવીર શેયર કરીને લખ્યુ છે કે, તમારી પાર્ટી દર વખતે આપને રિબ્રાંડ કરે છે. તેમણે લખ્યુ કે, "જ્યારથી હુ પેદા થયુ છુ તમને રિબ્રાન્ડ કરવાનો પ્રયાસ કરી રહી છે. અને એવુ નથી લાગતુ કે તે આ વખતે પણ કામ કરશે. મારા રગમાં પંજાબી લોહી છે. અને મને 1984 ના નરસંહાર અક્ષમ્ય લાગે છે. તમારા ડીએનએમાં પંજાબીઓ પ્રત્યે નાપસંગી છે.

AAP

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X